Sun. Oct 13th, 2024

11 September 2021 : જાણો શનિવારનું રાશિફળ, આજે શિવજીને વિશેષ દૂધનો અભિષેક કરવાથી થશે મનોકામના પૂર્ણ

મેષ રાશિ (અ.લ.ઇ.)

નવા રોકાણોમાં લાભની સંભાવના.
પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય.
આર્થિક બાબતે સંભાળીને કામ કરવું.
લેવડ દેવડમાં છેતરાઈ ના જવાય માટે સાચવવું.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

ધનલાભની ઉત્તમ સંભાવના.
સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે.
અધિકારી વર્ગના આશીર્વાદ મળશે.
ખર્ચાઓ ઉપર કાબુ રાખવો.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

પ્રોપર્ટીમાં કરેલ રોકાણ લાભ કરાવશે.
પારિવારિક જીવન આનંદમય રહેશે.
ખોટા માણશો પાસે સમય વેડફવો નહિ.
અનુભવી પાસેથી શીખેલું કામ લાગશે.

કર્ક રાશિ (ડ.હ.)સ્વતંત્ર જીવનમાં શાંતિ અનુભવશો.
પરિવારના સભ્યોથી પરેશાની જણાશે.
લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવના.
આર્થિક સંકળામણનો અનુભવ થશે.

સિંહ રાશિ (મ.ટ.)

ઘરેલુ જીવનમાં શાંતિ જણાશે.
કરેલા રોકાણો લાભદાઈ નીવડશે.
કામકાજ માટે યાત્રા થવાની સંભાવના.
ધંધામાં ધનલાભ અને પ્રગતિ જણાશે.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

સુખ સુવિધાના સાધનોમાં ખર્ચ થવાની સંભાવના.
જીવનસાથીના પ્રકોપથી બચવું જરૂરી બનશે.
ધર્મ આદ્યાત્મિક્તામાં રૂચી વધશે.
નોકરીયાતને સારો સહયોગ મળશે.

તુલા રાશિ (ર.ત.)

શેર સટ્ટામાં ધનહાનીની સંભાવના.
પારિવારિક બાબતોમાં શાંતિ જણાશે.
નોકરીયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે.
વિદ્યાર્થીઓ માટે સારો સમય છે.

વૃશ્ચિક રાશિ (ન.ય.)

રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે.
કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે.
ધંધામાં કરેલા આયોજનો સફળ થશે.
વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

આર્થિક બાબતે મજબૂત બનશો.
વ્યવસાયીક-પારિવારિક સમસ્યા રહેશે.
માન સન્માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે.
આવક જાવક સમાંતરે જળવાઈ રહેશે.

મકર રાશિ (ખ.જ.)

પારિવારિક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે.
તબીયત બાબતે કાળજી રાખવી.
મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થશે.
નજીકના સુખનું જ ધ્યાન કરો.

કુંભ રાશિ (ગ.શ.ષ.સ.)

વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે.
વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે.
રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે.
નવા સંબંધોમાં વૃદ્ધિ થશે.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

જીવનસાથી અને ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળશે.
પારિવારિક વૈચારિક મતભેદ રહેશે.
ધન પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.
નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે.

Related Post

Verified by MonsterInsights