Wed. Jan 22nd, 2025

DAHOD- ફતેપુરા તાલુકાના સુખસર ખાતે ITI મા ધારાસભ્ય ના અધ્યક્ષ સ્થાને યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા

આજે તારીખ 2 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ આઈટીઆઈમાં ફતેપુરા 129 મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને “યોગ ટ્રેનર તાલિમ પ્રમાણપત્ર વિતરણ સમારોહ” કાર્યક્રમ યોજાયો હતો

જેમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા સહિત જિલ્લા ભાજપા યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ફતેપુરા તાલુકાન વિવિધ યોગ ટ્રેનરો તેમજ ફતેપુરા તાલુકા ભાજપાના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

Related Post

Verified by MonsterInsights