Earthquake: સૌરાષ્ટ્રમાં ધરા ધ્રુજી ગુજરાતમાં વાવાઝોડાની દહેશત વચ્ચે વધુ એક સંકટ

0 minutes, 0 seconds Read

અમરેલી: હાલ ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ગુજરાતમાં આ વાવાઝોડાથી મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. પરંતુ આ બધા વચ્ચે હવે નવું સંકટ આવ્યું. રાજુલા જાફરાબાદ તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાં મુજબ આ રિક્ટર સ્કેલ પર આ ભૂકંપ 3.8ની તીવ્રતાનો હતો. ભૂકંપનો આ આંચકો વહેલી સવારના 3.33 વાગ્યાની આસપાસ અનુભવાયો હતો.

મળેલી માહિતી મુજબ ગ્રામીણ વિસ્તારમાં આ આંચકાને વધુ લોકોએ અનુભવ્યો હતો. હજુ સુધી જોકે કોઈ નુકસાનના સમાચાર નથી.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights