IPL 2021 HIGHLIGHT: દિલ્હી કેપિટલ્સને કોલકાતા નાઇટ રાઇડર્સએ ત્રણ વિકેટે હરાવ્યું,પોઈન્ટ ટેબલમાં નંબર 4 પર

0 minutes, 1 second Read

IPL 2021માં આજે પણ ડબલ હેડર મેચનો દિવસ છે. પ્રથમ મેચ શારજાહના મેદાન પર છે. જેમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ વિજય મેળવવા બંને ટીમો ટક્કર આપતી જોવા મળી હતી.દિલ્હી કેપિટલ્સની ટીમે 20 ઓવરમાં નવ વિકેટે 127 રન બનાવ્યા હતા. આઈપીએલમાં આ બીજી વખત છે જ્યારે દિલ્હીની ટીમ સમગ્ર ઈનિંગમાં એક પણ સિક્સર ફટકારી શકી નથી.

દિલ્હી તરફથી સ્ટીવ સ્મિથ અને રિષભ પંતે 39 રન બનાવ્યા હતા, જ્યારે ધવને 24 રનની ઝડપી ઇનિંગ રમી હતી. આ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યો નથી. KKR તરફથી લોકી ફર્ગ્યુસન, સુનીર નારાયણ અને વેંકટેશ અય્યરે 2-2 વિકેટ લીધી હતી. KKR ને જીતવા માટે 128 રનની જરૂર હતી.

author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights