અગ્નિપથ યોજનાના વિરોધમાં હિંસક પ્રદર્શનો બાદ આનંદ મહિન્દ્રાની મહત્વની જાહેરાત

દેશભરમાં અગ્નિપથ યોજનાના વિરોધમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. ગત રોજ સેનાની ત્રણેય પાંખે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને આ યોજના પાછી નહીં ખેંચવામાં આવે તેવી સ્પષ્ટતા કરી હતી. સાથે જ વિવિધ પ્રશ્નોનું સ્પષ્ટીકરણ આપ્યું હતું. આ બધા વચ્ચે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ‘અગ્નિપથ’ યોજનાને અનુલક્ષીને એક મહત્વની જાહેરાત કરી છે. અગ્નિવીરોને 4 વર્ષની સર્વિસ બાદ મહિન્દ્રા […]

You cannot copy content of this page

Verified by MonsterInsights