બજાજ હેલ્થકેરના પાનોલી યુનિટમાં આગ લાગી, 5 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા

આજે વહેલી સવારે ભરૂચનો પાનોલી જીઆઇડીસીવિસ્તાર ઇમરજન્સી સાયરનોની અવાજથી ખળભળાટ મચી ગયો હતો. બજાજ હેલ્થકેર કંપનીમાં ઔદ્યોગિક વસાહતમાં આવેલ આજે વહેલી સવારના અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જીવન રક્ષક દવાનું ઉત્પાદન કરતી કંપનીમાં સવારે અચાનક ફાટી નીકળેલી આગે ગણતરીના સમયમાં આખા પ્લાન્ટને ઝપેટમાં લઇ લીધો હતો. […]

You cannot copy content of this page

Verified by MonsterInsights