હાલોલમાં ચંદ્રપુર GIDC માં આવેલ ટોટો ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપની ના કામદારો પોતાની હકની માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા.

૦૨/૦૨/૨૦૨૪ આપણા આજુ બાજુના વિસ્તારમાં ઘણી કંપનીઓમાં કર્મચારીઓ પોતાની માંગણીઓ લઈને  ચર્ચા વિચારણા ચાલી રહી હોય છે આવા માહોલમાં હાલોલ GIDCમાં આવેલ ટોટો ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપની ના 600 જેટલા કામદારો પોતાની હકની માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે.  હાલોલના ચંદ્રપુરા ગામમાં આવેલી ટોટો નામની ખાનગી કંપનીના કર્મચારીઓએ પોતાની માંગણીઓને લઈને મોટો  હોબાળો કર્યો. કર્મચારીઓનું કેહવું […]

સુખસર ગામમાં કાલના રોજ શ્રી રામજી ભગવાનનું નવનિર્મિત અયોધ્યા ધામનું સ્થાપન માટેનું કાર્યક્રમ યોજાયો.

      આજ રોજ ૫૦૦ વર્ષ જુનાં અયોધ્યા ધામને નવનિર્મિત સ્થાપન કરવામાં આવ્યું છે તેને લઈને ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાર્યક્રમ યોજાયો હતો.   શ્રી રામ ભગવાનની અયોધ્યા ખાતે થયેલ પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે સુખસર ગામમાં શોભા યાત્રા કાઢવામાં આવતી હતી. 500 વર્ષની લાંબી પ્રતીક્ષા કર્યા બાદ ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજી નવનિર્મિત મંદિરમાં બિરાજમાન […]

ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં અક્ષત કળશ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

તા.૭/૦૧/૨૪ દાહોદ જિલ્લાનાં ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાલના રોજ અક્ષત કળશ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ સુખસર ગામમાં આયોધ્યા ધામની ઉજવણી નિમિતે આજ રોજ સુખસરનાં તમામ ગ્રામ જનોદ્વારા આજે અક્ષત કળશની શોભા યાત્રાનું ભવ્ય અને ધુમધામથી આયોજન કરવામાં આવ્યું હતું અને તેનાં સાથે ૨૨ જાન્યુઆરી આયોધ્યા ધામ એટલે ભગવાન શ્રી રામજીની જન્મભૂમી […]

ઝાલોદ શહેરમાં વસંત મસાલા પ્રા. લિ. અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા.૨૩/૧૨/૨૦૨૩ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં માર્કેટ યાર્ડમાં આવેલી વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડમાં સ્વ. શ્રી બાપુલાલજીની પુણ્સસ્મૃતિ નિમિતે અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું કાર્યક્રમ યોજાયું હતું. રકતદાન કરવું તે સારું કાર્ય છે અને તે આપડ માટે પણ અને બીજાને પણ મદદરૂપ લાગે છે. માનવતાની મહેક છે અને મહાદાન કેહવાય છે અને સાથે […]

ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં નદીનાં વહેણમાં ઇનોવા તણાઈ; ત્રણ જણનો આબાદ બચાવ

સુખસર: ૧૮/૦૯/૨૩   ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં નદીનાં પુર ફાસ વહેણમાં ઇનોવા પાર કરતાં તણાઈ. દાહોદ જિલ્લાના તમામ ગામડાંઓમાં સતત વરસાદ ચાલી રહ્યું છે અને. આવા વાતાવરણમાં ક્યાંકને ક્યાંક નીત નવા બનાવો બની રહ્યાં છે. આમ જ ગઈ કાલના રોજ ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં ધોધમાર વરસાદ આવી રહ્યો હતો અને સાથે ભારે જોશમાં ભરપુર નદી […]

Пин Ап Казино Официальный Сайт: Играть в Онлайн Казино Pin Up

Официальный сайт Пин-Ап казино отличается сертифицированными игровыми автоматами и щедрыми бонусами, чем привлекает внимание многих игроков. Несмотря на то, что клуб ориентирован на российских игроков, он также доступен в некоторых других странах. Подробный список стран есть на сайте. Казино работает на основании лицензии международного регулятора Кюрасао, что гарантирует честный игровой процесс. Пин-Ап казино официальный сайт […]

ઝાલોદ નગરમાં આવેલી વસંત મસાલા પ્રા.લી. કંપનીના ભંડારી પરિવાર અને બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય પરીવાર દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.

તા.25-08-2023 દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઝાલોદ નગરમાં આવેલી વસંત મસાલા પ્રા.લી. કંપનીના ભંડારી પરિવાર અને બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયનાં મિતા દીદી દ્વારા કંપનીના કર્મચારીઓની સાથે મળીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. રક્ષાબંધન પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવી હતી, તેમાં બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના મિતા દીદી દ્વારા જીવન નો સંકેત, આધ્યાત્મિક રક્ષાબંધનનાં પર્વનું […]

ફતેપુરા તાલુકાના સુખસર ગ્રામ જનો દ્વારા રામ કથાનું આયોજન રાખવામાં આવ્યું હતું.

સુખસર. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં ગ્રામ જનો દ્વારા શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  ગ્રામ જનોએ કથાનું આનંદ માણ્યો હતો. આપડા હિન્દુ ધર્મનાં લોકોને સારી પ્રેણના માટે શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સારી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી સળંગ 8 દિવસ ચાલતી શ્રી રામ કથાનું  છેલ્લા […]

ઝાલોદ નગરમાં વસંત મસાલા પ્રા.લી ભંડારી પરિવાર દ્વારા નગર જનોને વૃક્ષો આપવામાં આવ્યાં.

તા.26-07-23 ઝાલોદ નગરમાં તા.01-08-23 નાં રોજ વસંત મસાલા ભંડારી પરિવાર દ્વારા વૃક્ષ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે જાણીએ છીએ કે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં સારા વાતાવરણની પણ જરૂર છે તેનાં માટે જેટલા વૃક્ષો પૃથ્વી પર હશે તેટલું વાતાવરણ સારું રહેશે પણ હાલના સમયમાં ઘણા વિસ્તારોમાં વૃક્ષોને કાપી નાખીને પોતાના શરીરને મળતી સારી હવાને પણ દૂર કરી […]

You cannot copy content of this page

Verified by MonsterInsights