ભારત વિરુદ્ધ ડગલેને પગલે ષડયંત્ર રચનારા ચીને બ્રિક્સ શિખર સંમેલન આયોજિત કરવા મુદ્દે ભારતના પેટછૂટા વખાણ કર્યા

તેમણે કોરોના (Coronavirus) મહામારીને પહોંચી વળવા માટે ભારતને સમર્થન અને સહાયતાની રજૂઆત કરી. ભારત વિરુદ્ધ ડગલેને પગલે ષડયંત્ર રચનારા ચીને બ્રિક્સ શિખર સંમેલન આયોજિત કરવા મુદ્દે ભારતના પેટછૂટા વખાણ કર્યા છે. ચીનના વિદેશમંત્રી વાંગ યી એ કહ્યું કે કોવિડ-19 મહામારી છતાં આ વર્ષે બ્રિક્સ શિખર સંમેલનના આયોજન માટે કરાયેલા ભારતીય પ્રયાસ પ્રશંસનીય છે. આ સાથે […]

Verified by MonsterInsights