Brazilમાં વધતા અપરાધનો સામનો કરવા માટે 200થી વધુ પોલીસકર્મીઓએ ઓપરેશન શરૂ કર્યુ હતુ,એક ગોળીબારીની ઘટનામાં પોલીસકર્મી સહિત 25 લોકોના મોતના સમાચાર સામે આવ્યા
સિવિલ પોલીસ અનુસાર વધતા અપરાધનો સામનો કરવા માટે 200થી વધુ પોલીસકર્મીઓએ ઓપરેશન શરૂ કર્યુ હતુ. બ્રાઝિલથી રિયો ડી…