ન્યૂઝીલેન્ડના ખ્યાતનામ યૂ ટ્યૂબરને ભારત સરકારે કરી દીધો બ્લેકલિસ્ટ, પત્ની મોદી સરકાર સામે દિલ્હી હાઈકોર્ટ પહોંચી

ભારત સરકાર દ્વારા ન્યુઝિલેન્ડ યુટ્યુબર કાર્લ રાઇસ ઉર્ફ કાર્લ રોકને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવ્યો છે. સરકારના નિર્ણય સામે તેમની પત્નીએ દિલ્હી હાઈકોર્ટમાં પિટિશન કરી છે. જેમાં એવું કહેવામાં આવે છે કે કાર્લ 2013 થી ભારત આવી રહ્યો છે. તેની પાસે ન્યૂઝીલેન્ડ અને ભારત બંનેની નાગરિકતા છે. કાલ એડવર્ડે ભારતના તમામ કાયદાનું પાલન કર્યું છે. […]

Verified by MonsterInsights