CBSE Board 12th Exam 2021: વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ સતત માંગ કરી રહ્યા છે કે રોગચાળાને ધ્યાનમાં રાખીને 12 ની પરીક્ષાઓ 10 ની જેમ રદ કરવામાં આવે.
સોમવારે શિક્ષણ પ્રધાનની અધ્યક્ષતામાં તમામ રાજ્યોના શિક્ષણ સચિવો સાથે વર્ચ્યુઅલ બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ રાજ્યોની તૈયારીઓની…