China Earthquake : ચીનમાં ભૂકંપના આંચકા, યાંગ્બીમાં રાતના 2 વાગ્યા પછી 166 ભૂકંપના આંચકા અનુભવાયા

China Earthquake : ચીનના યુન્ના પ્રાંતના યાંગ્બી યી સ્વાયત્ત કાઉંટીમાં એક પછી એક આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મૃત્યુ થયા છે અને અન્ય 27 લોકો ઘાયલ થયા છે. સત્તારુઢ પાર્ટી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના પ્રાંત પ્રમુખ યાંગ ગુઓજોંગે જણાવ્યું કે દાલી બાઇ સ્વાયત્ત પ્રાંતના તમામ 12 કાઉંટી અને શહેરોમાં ભૂકંપના આંચકા આવ્યા છે. સૌથી […]

Verified by MonsterInsights