Gujarat / 24 કલાકમાં 10 નવા કેસ, મૃત્યુઆંક શૂન્ય, રાજ્યમાં સતત ઘટી રહ્યો છે કોરોનાનો કેર

Gujarat : રાજ્યમાં કોરોનાનો કેર સતત ઘટી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં નવા 10 કેસ નોંધાયા છે. સૌથી વધુ વડોદરામાં 4, અમદાવાદમાં 1, સુરતમાં 3 કેસ નોંધાયો. જ્યારે 24 કલાકમાં રાજ્યના 25 જિલ્લાઓ અને 4 મહાનગરોમાં એક પણ કેસ નોંધાયો નથી. તેથી સતત એક સપ્તાહથી મૃત્યુઆંક શૂન્ય રહ્યો છે. રાજ્યમાં હવે માત્ર 3 દર્દીઓ વેન્ટિલેટર […]

છેલ્લા 24 કલાકમાં 17 નવા કેસ નોંધાયા, ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક વધારો

ગુજરાતમાં 4 દિવસથી ઘટી રહેલા કોરોના કેસોની સંખ્યામાં આંશિક વધારો જોવા મળ્યો છે. જેમાં રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 નવા કેસ નોંધાયા છે.તો રાજ્યમાં 2 સપ્તાહ પછી એક દર્દીનું કોરોનાના લીધે મૃત્યુ થયું છે. હવે માત્ર રાજ્યમાં 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 159 થઈ ગઈ છે. રાજયઆ કોરોનાથી દર્દીઓના […]

ઝાલોદ :વાકોલ ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો તેમજ કોરોના વેક્સિનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

ઝાલોદ તાલુકાના વાકોલ ગામે ખારા પાણી પ્રાથમિક શાળાનાં પટાગળમા વૃક્ષારોપણનો તેમજ કોરોના વેક્સિન લેતા ઝાલોદ તાલુકા પંચાયત નાં પ્રમુખ રમેશભાઇ ભાભોર તેમના દ્વારા જણાવ્યું કે ગામ જનો ને કોરોના વેક્સિન મુકાવે એવી અપીલ કરતા ઝાલોદ તાલુકાના પંચાયત નાં પ્રમુખ રમેશભાઇ ભાભોર કે કોરોના વેક્સિન થીં કોઈ આળ અસર થતી નથી અને ગામ જનો ગભરાવું નહીં […]

Verified by MonsterInsights