કોરોનાની બીજી લહેરે ભારત સહિત અનેક દેશોમાં તબાહી મચાવી કોરોના વેરિએન્ટની પહેલી તસવીર સામે આવી

કોરોનાની બીજી લહેરે ભારત સહિત અનેક દેશોમાં તબાહી મચાવી છે. રોજેરોજ લાખોની સંખ્યામાં લોકો તેની ઝપેટમાં આવી રહ્યા છે. હવે કેનેડાની બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટી (UBC) એ કોરોનાના એક એવા વેરિએન્ટની મોલિક્યૂલર તસવીર પબ્લિશ કરી છે જે બીજી લહેર માટે જવાબદાર છે. જેને B.1.1.7 COVID-19 નામથી ઓળખાય છે અને પહેલીવાર તે ગત વર્ષ ડિસેમ્બરમાં બ્રિટનમાં મળી […]

Verified by MonsterInsights