હાઈકોર્ટની ફટકાર બાદ દિલ્હી સરકારે કોરોનાની સ્થિતિને લઇ સેના પાસે માગી મદદ

રાજધાની દિલ્હીમાં કોરોનાની સ્થિતિ એ કોઈનાથી છૂપી નથી. દિલ્હીમાં જેમ જેમ કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે તેમ તેમ હોસ્પિટલ્સમાં બેડ અને ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. દિલ્હીમાં તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલ્સમાં માત્ર 20 ICU અને વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ છે. દિલ્હીમાં કોરોનાથી સ્થિતિ બદતર બની રહી છે. દરરોજ 20 હજારથી વધુ સંક્રમિત મળી રહ્યાં છે. […]

નિષ્ઠુર કોરોનાએ એક પરિવારને આપ્યો આઘાત, બનેવીની થઇ મોત અને પરિવારે પુત્રી સમક્ષ છુપાવવું પડ્યું સત્ય

રાજ્યમાં કોરોના આતંક મચાવી રહ્યું છે. ત્યારે સતત મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. તેવામાં અનેક પરિવાર એવા છે જેને કોરોનાએ સંપૂર્ણ સકંજામાં લીધા છે. તેવામાં અનેક પરિવાર એવા છે જે હિમ્મતથી કોરોનાનો સામનો કરી રહ્યા છે. સુરતમાં એક એવો પરિવાર છે. જે પોતાની પુત્રીને એના જ પતિનાં મોતની ખબર આપી શકતું નથી. ત્યારે પરિવાર […]

ફાઈઝરે વેક્સિનને તાત્કાલિક મંજૂરી આપવાની માંગ કરી, કંપનીનાં CEO એલબર્ટ બોર્લોએ આ જાણકારી આપી

દેશમાં સતત કોરોનાનાં કેસો વધી રહ્યા છે ત્યારે અમેરિકાની દવા અને વેક્સિન કંપની ફાઈઝરે મહામારીની બીજી લહેરનો સામનો કરી રહેલા ભારતને લગભગ 517 કરોડ રૂપિયાની દવાઓ પણ દાન કરી છે. કંપનીના CEO એલબર્ટ બોર્લોએ આ જાણકારી આપી છે. આપને જણાવી દઈએ કે, બોર્લોએ ભારત સરકારને એક અપીલ પણ કરી છે. બોર્લો મુજબ ભારતને ફાઈઝર વેક્સિનને […]

‘કોરોનાકાળમાં પૈસો કોઈ કામનો નથી’ એટલું કહેતા જ યુવક પૈસા ઉડાવવા લાગ્યો

ગુજરાતના ભરૂચમાં એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો. અહીં અચાનક અંકલેશ્વરના પુલ પર પહોંચેલા એક વ્યક્તિએ ખિસ્સામાંથી પૈસા ફેંકવાની શરૂઆત કરી દીધી હતી. તે આખરે શું કરી રહ્યો છે તે લોકો સમજી શક્યા નહીં. આ યુવક પુલ નીચે પૈસા ફેંકી રહ્યો હતો અને કહેતો હતો કે કોરોના સમયગાળા દરમિયાન આ નાણાંનો કોઈ ઉપયોગ થયો નથી. આ […]

Verified by MonsterInsights