અરે રે! સુરતનો યુવાન કોરોનામાં થયેલું દેવું ભરવા કિડની વેચવા ગયો, પછી જે થયું તે છે ખુબ જ દુખદ

આર્થિક ભીંસ તમને કેટલીક વાર એ હદે પકડમાં લઈ લે છે કે તમે ઇચ્છો તો પણ તેની બહાર આવી શકતા નથી. અને તેના વધુ ને વધુ ફસાતા જાઓ છે. સુરતના એક યુવાન સાથે પણ આવું જ કઈક ઘટના બની છે. હવે તમે તેને નસીબની બલિહારી ગણો કે બીજું કંઈ પરંતુ આ હકીકત છે. સુરતના નાનપુરા […]

Verified by MonsterInsights