Air India સહિત વૈશ્વિક એરલાઇન્સ કંપનીના સર્વર પરના મોટા સાયબર એટેકમાં 45 લાખ યુઝર્સના ડેટા લીક થયા

Air India સહિત વૈશ્વિક એરલાઇન્સ કંપનીના સર્વર પરના મોટા સાયબર એટેકમાં 45 લાખ યુઝર્સના ડેટા લીક થયા છે. પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ સહિત ઘણા મહત્વપૂર્ણ ડેટા લીક થવાની ભીતિ છે. આ સાયબર એટેક જે એરલાઇન્સ કંપનીઓ પર થયો છે તેમાં મલેશિયા એરલાઇન્સ, ફિનએર, સિંગાપુર એરલાઇન્સ, લુફથાંસા અને કેથે પેસિફિક પણ સામેલ છે. Air India એ તેના […]

Verified by MonsterInsights