Cyclone Yaas : પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં શરૂ થઈ અસર

Cyclone Yaas પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા તરફ આગળ વધી રહ્યું છે. આ ચક્રવાત આગામી 24 કલાકમાં ખૂબ જ તીવ્ર તોફાનનું સ્વરૂપ ધારણ કરશે. જેમાં 26 મેના રોજ યાસની ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે. હવામાન વિભાગે કહ્યું હતું કે આ દરમ્યાન પવનની ગતિ 155 થી 165 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. Cyclone Yaas થી લોકોને બચાવવા […]

You cannot copy content of this page

Verified by MonsterInsights