હોમ ડિલિવરી સ્કીમ પર ઘર્ષણ : દિલ્હી સીએમ કેન્દ્રના મુદ્દાઓને હાસ્યાસ્પદ ગણાવતા

દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર હજી પણ રાશનની હોમ ડિલિવરી કરવાની યોજના ઘર્ષણ યથાવત છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રના એક પત્રમાં ઉઠાવાયેલા મુદ્દાને હાસ્યાસ્પદ ગણાવ્યા હતા. કેજરીવાલે કહ્યું, “કેન્દ્રનો પત્ર આવ્યો છે. આ દુ:ખદાયક છે, ડોર-ટુ-ડોર રેશન યોજનાને વિવિધ બહાના આપીને નિષ્ફળ કરવામાં આવી રહી છે. સવાલ એ છે કે જો તમારી રાશનની ગાડી […]

Verified by MonsterInsights