દિલ્હીમાં પડશે વરસાદ, હવામાન વિભાગે કરી જાહેરાત

ચોમાસુ હવે બહુ દૂર નથી, ત્યારે દિલ્હી-NCR વિસ્તારમાં આકાશ વાદળછાયું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર દિલ્હી-NCRનાં ઘણા ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના ઘણા ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું પહોંચી ગયું છે. જો કે, ઉત્તર ભારતના લોકોએ વર્ષના પ્રથમ ચોમાસાના વરસાદ માટે જૂનના અંત સુધી રાહ જોવી પડશે. IMDએ 103 ટકા વરસાદની આગાહી […]

Verified by MonsterInsights