Happy Birthday Dilip Joshi : Tarak Mehta ના જેઠાલાલનો આજે જન્મદિવસ

Happy Birthday Dilip Joshi: દિલીપ જોશી નામને આજે કોઈ અન્ય ઓળખાણ નથી, જેઠાલાલનું પાત્ર આજે ઘરે ઘરે પ્રસિદ્ધ થઈ ગયું છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશમા’ સિરીયલમાં અફલાતૂન પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવનાર જેઠાલાલ એટલે દિલીપ જોશીનો આજે જન્મદિવસ. ફિલ્મોમાં નાના-મોટા રોલ કરનાર, DILIP JOSHI આજે નાના પડદાના સૌથી મોંઘા કલાકારમાંથી એક છે. દિલીપ જોશી નામને […]

Verified by MonsterInsights