કોરોના મહામારીના દર્દીઓ માટે Plasma Therapy જરાયપણ અસરકારક નથી, પ્લાઝમા થેરપી માટે ICMR લઈ શકે છે મોટો નિર્ણય

દેશમાં ફેલાયેલી કોરોના (Corona) મહામારીની સારવારમાં પ્લાઝમા થેરપી પ્રભાવી જણાઈ નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ ICMR આ અંગે જલદી ગાઈડલાઈન બહાર પાડશે. સૂત્રોએ જણાવ્યું કે ICMR દ્વારા  કોરોના મહામારી માટે બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સે પ્લાઝમા થેરપી પર ચર્ચા કરી હતી. ટાસ્ક ફોર્સના તમામ સભ્યો એ બાબતે એકમત હતા કે કોરોનાની સારવારમાં પ્લાઝમા થેરપી પ્રભાવી જણાઈ નથી. […]

CM રૂપાણીની મજાક કરતા પહેલા ચેતી જજો – સ્પીચમાં ફેરફાર કરી વીડિયો વાઇરલ કરનાર વડોદરાના યુવકની ધરપકડ

પ્રસિદ્ધિ મેળવવા વિડીયો વાયરલ કારાયો હતો. ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.આર.ખેરે જણાવ્યું હતું કે હાલ સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મેકડોનાલ્ડ કંપનીવાળી એક સ્પીચ વાઇરલ થઈ હતી. મુખ્યમંત્રીની મેક્ડોનાલ્ડવાળી અસલ સ્પિચ સાથે ચેડા કરી તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર યુવકને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. ઓરીજીનલ સ્પિચ સાથે ચેડા કરે તેને સોશીયલ મીડીયામાં વહેતી કરાઈ હતી. […]

બ્રેકીંગ ન્યુઝ – વાવાઝોડા અંગે હવામાન વિભાગના સૌથી મોટા સમાચાર

18 મેના રોજ ‘તૌકતે’ નામનું વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા સર્જાઈ છે. જેથી સૌરષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લામાં વાવાઝોડાની અસર થઈ શકે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. દરિયામાં ગયેલ એક હજારથી વધુ માછીમારોની બોટને પરત બોલાવાઈ છે. વલસાડના 28 ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ ગઈ છે જ્યારે કચ્છમાં 123 ગામોને અલર્ટ કરી […]

Verified by MonsterInsights