PUBG હત્યાકાંડ : આરોપી દીકરાએ પુરાવા નાબૂદ કર્યા

લખનઉમાં કથિત PUBG હત્યાકાંડમાં આરોપી દીકરાએ પુરાવા નાબૂદ કરી દીધા છે. હત્યા પછી દીકરાએ માતા સાધનાના મોબાઈલની કોલ ડિટેલ, ચેટ અને બાકી ડિટેલ પણ ડિલિટ કરી દીધી હતી. ખાસ વાત એ છે કે આ પ્રયત્ન પોતાને બચાવવા માટે નહીં, પરંતુ આ કેસમાં જેણે હત્યા કરાવી છે તેને બચાવવા માટેનો છે. આવું એટલા માટે પણ કરવામાં […]

Verified by MonsterInsights