મહેસાણા : અમદાવાદમાં ડિલીવરી માટે જતુ હોવાની શંકા, દારૂબંધીની ડિંગ વચ્ચે મહેસાણા પોલીસે 40 લાખનો દારૂ ઝડપી પાડ્યો

મહેસાણા : પ્યાસીઓની પ્યાસ બુઝે તે પહેલા જ મહેસાણા પોલીસે મેવડ નજીકથી 40 લાખનો દારૂ ઝડપી લીધો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ગેરકાયદેસર રીતે આટલા મોટા દારૂના જથ્થા મળવાના દ્રશ્યો સામાન્ય થઈ ગયા છે. તેવામાં મહેસાણાના મેવડ નજીકથી 40 લાખનો દારૂ ઝડપાયો છે. મેવડ ટોલનાકા નજીકથી દારૂ ભરેલુ કન્ટેનર પોલીસને હાથ […]

મહેસાણા / પીએમ મોદીએ આ કોલેજમાં અભ્યાસ કર્યો હતો, વિસનગરની M.N.કોલેજને હેરિટેજ કોલેજમાં સ્થાન મળ્યું

મહેસાણા ની વિસનગરની એમ.એન.કોલેજ ને હેરિટેજ કોલેજમાં સ્થાન મળ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ M.N.કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમણે વર્ષ 1967માં પ્રિ-સાયન્સમાં અભ્યાસ કર્યો હતો. જ્યારે આ ઉપરાંત ગુજરાતના 2 પૂર્વ મુખ્યમંત્રીએ પણ આ જ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. જેમાં આનંદીબેન પટેલે 1965-67 માં MSc કેમેસ્ટ્રી વિષયમાં અભ્યાસ કર્યો હતો. તેમજ શંકરસિંહ વાધેલા એ […]

મહેસાણા : બાઈક સવાર બે યુવાનો લૂંટ ચલાવી ફરાર, ખેરાલુમાં આંગડિયા કર્મી સાથે 8 લાખની લૂંટ

મહેસાણા : રાજ્યમાં ધોળા દિવસે લૂટ, ફાયરીંગ અને હત્યાની ઘટના બની રહી છે. રાજ્યમાં ગુનાહિત કૃત્યો વધતા કઈ રહ્યાં હોય એવું લાગી રહ્યું છે. બારડોલીમાં ગઈ કાલે 5 ઓગષ્ટના રોજ ધોળા દિવસે વેપારી પર અસમાજિક તત્વોએ છાતીમાં ગોળી ધરબી દીધી તો આજે મહેસાણામાં દિવસે લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. મહેસાણામાં આંગડીયા કર્મી પાસેથી લાખો રૂપિયાની […]

મહેસાણા / હનીટ્રેપમાં ફસાવી વેપારી પાસેથી 58.50 લાખ રૂપિયા પડાવ્યાં, યુવતી સહીત 7 લોકો સામે પોલીસ ફરિયાદ

મહેસાણા : ઊંઝાના એક વેપારીને હનીટ્રેપમાં ફસાવવા બદલ એક યુવતી સહીત સાત લોકો સમાઈ પોલીસ ફરિયાદ નોધવામાં આવી છે.સુંદરતાની જાળ ફેંકીને આરોપી ટોળકીએ વેપારી પાસેથી 58.50 લાખ રૂપિયા પડાવી લીધા છે. વેપારીનો આરોપ છે કે ડિમ્પલ પટેલ નામની યુવતી સહિત 7 લોકોએ હનીટ્રેપમાં ફસાવ્યો છે. વેપારીનું કહેવું છે કે યુવતીએ ટેલિફોનિક વાતચીત કરીને સંપર્ક કર્યો […]

મહેસાણા / મહેસાણાના વાતાવરણમાં પલટો, સવારથી જ ધીમી ધારે વરસી રહ્યો છે વરસાદ

મહેસાણા : સમગ્ર ગુજરાતને ઘમરોળ્યા બાદ મેઘરાજાએ હાલ વિરામ લીધો છે. છેલ્લા 24 કલાકમાં 23 જિલ્લાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ધરમપુરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં 34.85 ટકા વરસાદ પડ્યો છે, તો દક્ષિણ ગુજરાતમાં 38.17 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં 33.29 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે,પણ […]

મહેસાણા / બહુચરાજીના ડેડાણા રોડ પર વરસાદના કારણે રોડ પાણી ભરાયા, લોકો પરેશાન

ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક થઈ રહેલ મેઘમહેર વચ્ચે ગુજરાતમાં પણ વરસાદ મનમૂકીને વરસ્યા છે. પરંતુ મહેસાણા જિલ્લાના બહુચરાજી ડેડાણા રોડ પર વરસાદી પાણી ભરાયા છે. ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે રોડ પણ પાણી ભરાયા છે. તેમજ પાણી ભરાતા અવર જવર માટે રસ્તો બંધ થયો છે. જેના લીધે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. […]

મહેસાણા / નીતિન પટેલે કોરોના અને ચીન વિશે એવું કંઈક કહ્યું કે લોકો ખડખડાટ હસી પડ્યા

મહેસાણા : શનિવારે વિસનગરમાં બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલ અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શનિવારે બંને નેતાઓ વિસનગરમાં બે લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન, નીતિન પટેલે લોકોને કોરોના વિશે સુચન આપ્યા હતા. અને કોરોનાના નિયમોનું પાલન કરવાનું કહ્યું હતું. વિસનગરમાં પિંડારિયા તળાવનું ઉદઘાટન કરાયું હતું. સરકારી હોસ્પિટલમાં એક નવીન ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન […]

મહેસાણા / કોરોના સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના વ્યવસાયના પૈડાં અટવાયા, 500 વાહનો ટેક્સીઓમાંથી ખાનગી તરફ વળ્યા!

મહેસાણા : છેલ્લા એક વર્ષમાં કોરોના કાર્ડ માં લદાયેલા lockdown અને આંશિક લોકડાઉનને કારણે દરેક વ્યવસાયને પર માઠી અસર થઈ છે. આ સ્થિતિની વચ્ચે, સૌથી મોટી આફતમાં વાહનો પર નભતા પરિવારો અને વ્યવસાય કારોની થઈ છે. છેલ્લા એક વર્ષમાં, વાહનોને સમય સમય પર થોડી મુક્તિ સાથે ફેરવવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તે પ્રમાણે મુસાફરો […]

ગુજરાતના મહેસાણા જિલ્લામાં પ્રાઈવેટ ડોક્ટરોએ દર્દીઓની નિશુલ્ક સેવા કરીને માનવતા મહેકાવવાનું કામ કર્યું

કોરોના કાળમાં એક તરફ પ્રાઈવેટ હોસ્પિટલોમાં કેટલાંક તબીબોમાં પોતાની ઈચ્છા મુજબની ફી ઉભરાવીને દર્દીઓ પાસેથી તગડી કમાણી કરે છે. કેટલાંક આરોગ્ય સાથે સંકળાયેલાં લોકો દવાઓની કાળા બજારી કરે છે. એવા સમયે ગુજરાતના મહેસાણા જિલ્લામાં પ્રાઈવેટ ડોક્ટરોએ દર્દીઓની નિશુલ્ક સેવા કરીને માનવતા મહેકાવવાનું કામ કર્યું છે. હાલમાં કોરોનામાં સપડાઈને સારવાર બાદ ઘણા દર્દીઓને મ્યુકરમાઈક્રોસીસથી પીડાઈ રહ્યા […]

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની બીમારીમાં ઝડપથી પરીણામ માટે જરૂરી RTPCR સહિતના લેબોરેટરી ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી

મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે અંદાજીત ૪૦૦ સેમ્પલના ટેસ્ટિંગ થઈ શકે તેવી ક્ષમતા સાથેની વ્યવસ્થા કરાઈ છે. હાલમાં રોજના અંદાજીત ૨૦૦ થી પણ વધુ કોરોના માટે RTPCR સેમ્પલના ટેસ્ટિંગ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં કોરોના મહામારી સમયે સરકારી હોસ્પિટલો દર્દીઓ અને તેમના સ્નેહીજનો માટે આશીર્વાદ રૂપ સેવા આપી રહી છે. ત્યારે જિલ્લામાં […]

Verified by MonsterInsights