ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું ટ્રેલર રિલીઝ, ફિલ્મમાં VFX છે જબરજસ્ત

બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. રણબીરે શિવાનો તથા આલિયાએ ઈશાનો રોલ ભજવ્યો છે. રણબીર પાસે એક શક્તિ છે અને તે આ શક્તિથી દુનિયાને ખરાબ શક્તિઓથી બચાવી શકે છે. ફિલ્મમાં VFX જબરજસ્ત છે. રણબીર-આલિયા ઉપરાંત અમિતાભ બચ્ચન, નાગાર્જુન, મૌની રોય પણ છે. […]

યુપીમાં સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ ટેક્સ ફ્રી, આજે રિલીઝ થઇ ફિલ્મ

અક્ષય કુમારની સમ્રાટ પૃથ્વીરાજની ચાહકોને રાહ છે, જે આજે સિનેમાઘરોમાં આવી ગઈ છે. ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે સમ્રાટ પૃથ્વીરાજનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. ફિલ્મને નિહાળ્યા બાદ યોગી ઈમ્પ્રેસ થયા હતા અને તેમણે ઉત્તર પ્રદેશમાં ફિલ્મને ટેક્સ ફ્રી રાખવાનું એલાન કર્યું હતું. અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સ્ટારર આ ફિલ્મ શુક્રવારે થીયેટરમાં રિલિઝ […]

You cannot copy content of this page

Verified by MonsterInsights