Pakistan Train Accident : પાકિસ્તાનના સિંધમાં મિલ્લત એક્સપ્રેસ સાથે સર સૈયદ એક્સપ્રેસની ભીષણ ટક્કર, 30ના મોત

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ અત્યાર સુધી 30 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ટ્રેનની બોગીઓમાં અનેક લોકો હજુ ફસાયેલા છે આથી મૃત્યુઆંક વધી શકે છે. પાડોશી દેશ પાકિસ્તાન માં આજે સવારે એક ભીષણ રેલવે અકસ્માત સર્જાયો. સિંધના ઘોતકીમાં રેતી અને ડહારકી વચ્ચે બે ટ્રેનોની ભીડંત થતા અનેક લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ અત્યાર […]

Verified by MonsterInsights