પાકિસ્તાન હાફિઝ સઈદના ઘર નજીક આતંકવાદી વિસ્ફોટ, 2 ના મોત, અનેક ઘાયલ

લાહોર: પાકિસ્તાનમાં આતંકવાદી હાફિઝ સઈદના વિસ્તારમાં થયેલા એક મોટા ધડાકામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિસ્ફોટ જોહર ટાઉન વિસ્તારમાં થયો હતો. જ્યાં જમાત-ઉદ-દાવાના ચીફ અને મુંબઈ હુમલાનો મુખ્ય માઈન્ડ હાફિઝ સઇદ રહે છે. આ બ્લાસ્ટમાં બે લોકોના મોત થયાની જાણ છે. અને 15 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં […]

ગ્વાદરના જિવાની વિસ્તારમાં એક માછીમાર રાતો-રાત અમીર બની ગયો, જેની હરાજી કરીને તે લખપતી બની ગયો

ગ્વાદરના જિવાની વિસ્તારમાં એક માછીમાર રાતો-રાત અમીર બની ગયો. તેની જાળમાં 48 કિલોગ્રામ વજનની એક દુર્લભ ક્રોકર માછલી ફસાઈ ગઈ હતી, જેની હરાજી કરીને તે લખપતી બની ગયો. તમને જણાવી દઈએ કે હરાજીમાં આ માછલીના તેને 80 લાખ 64 હજાર રૂપિયા મળ્યા. જળ-જીવન વિશેષજ્ઞોનું કહેવું છે કે આ માછલી ગરમીની ઋતુમાં પ્રજનન માટે જિવાની અને […]

Verified by MonsterInsights