બાળકો સ્કૂલે જવા નથી તૈયાર, વાલીઓ સાથે કલાસમાં બેઠા બાળકો

ઉનાળુ વેકેશન બાદ આજથી શાળાઓ ખુલતા જિલ્લાની માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં બાળકોની નહિવત્ હાજરી છે. તો ખાનગી નર્સરી અને કેજીની શાળાઓ બાળકોના આગમન અને કિલ્લોલથી જીવંત બની ઉઠી હતી. નર્સરી, બાલવાડી વિભાગમાં પહેલા દિવસે લાગણીસભર દ્રશ્યો પણ જોવા મળ્યાં હતાં. પ્રથમવાળ શાળામાં આવતાં ભૂલકાં વર્ગખંડમાં જવા કે બેસવા રાજી ન થતાં વાલીઓએ નાછુટકે વર્ગખંડમાં બેસી […]

પાટણ / ચીફ ઓફિસરને ધક્કે ચડાવ્યા, ચીફ ઓફિસર અને MLAના સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ

પાટણ : પાટણના ચીફ ઓફિસરને ધક્કે ચડાવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. MLA કીરીટ પટેલના જન્મદિવસને લઇને વિવાદ છેડાયો છે. MLAના સમર્થકોએ જન્મદિવસ નિમિતે બેનેરો લગાવ્યા હતા. જેને ઉતારવા માટે ચીફ ઓફિસર આવ્યા હતા. જેને લઈને CO પાંચાભાઇ માળી અને કોંગ્રેસ MLA કીરીટ પટેલના સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને મામલો એટલો વધ્યો […]

PATAN / બુટલેગર મોતીભા 6 લાખના દારૂ સાથે ઝડપાયો

PATAN : સાંસદ અને બુટલેગર મોતીભા વચ્ચે તાજેતરમાં થયેલી વાતચીતની ઓડિયો ક્લિપે ભારે ચર્ચા જગાવી હતી. જે બુટલેગર મોતીભા ખૂલ્લેઆમ દારુ વહેંચાતો હોય તેવું ઓડીયો કલીપમાં જણાવે છે. ત્યારે ખુદ બુટલેગર અને દારુનો નશો કરનાર મોતીભા જ ઝડપાયો છે દારુના નશામાં. મોતીભા નામના આ શખ્સને પીધેલી હાલતમાં સરસ્વતી પોલીસે ઝડપી પાડ્યો છે. જેની સામે પ્રોહિબીશનનો […]

પાટણ / શેડ ન હોવાથી ચિતાને તાડપત્રીથી ઢાંકવી પડી, અગ્નિદાહ સમયે પડ્યો વરસાદ

પાટણ : પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જસલપુરના સ્મશાનનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. દેવીપૂજક સમાજના સ્મશાનમાં તાડપત્રીના સહારે અગ્નિસંસ્કાર કરાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એક ચિતા સળગી રહી છે આ સમયે વરસાદી ઝાપટાને કારણે મૃતકની સળગતી ચિતા ન ઓલવાઈ જાય તે માટે સ્વજનોએ ઉપર તાડપત્રીની આડશ કરી અને લાકડીના ટેકે પરીચિતો અને […]

પાટણ : ACBના છટકામાં બે અધિકારીઓ રંગેહાથ લાંચ લેતા ઝડપાયા, પાસ કરેલ ટેન્ડર પૈકી માગતા હતા ટકાવારી

પાટણમાં સમગ્ર શિક્ષા અભિયન કચેરીના બે આઉટ સોર્સિંગના અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. અમદાવાદ ACBએ છટકું ગોઠવીને DPO વિપુલ પટેલ અને ટેકનિકલ રિસર્ચ પર્સન વિનોદ ગોરને ઝડપી લીધા હતા. આ અધિકારીઓએ બાંધકામના પાસ કરેલા ટેન્ડર પૈકી નકકી કરેલી ટકાવારી માગી હતી. જ્યારે આ લાંચિયાઓ અમદાવાદ ACBના છટકામાં રંગેહાથે ઝડપાઈ ગયા હતા. મહત્વનું છે કે, અધિકારીઓેએ […]

પાટણ : સિદ્ધપુરમાં ભારે વરસાદ

પાટણ : રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદીઓ, નાળાઓ પણ છલકાઇ છે. તેવામાં ઉપરવાસ અને સિદ્ધપુરમાં ભારે વરસાદને પગલે વરસાદનું પાણી ગ્રામીણ માર્ગો પર ફરી વળ્યા છે. ભારે વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારોમાં કોઝ વે ડૂબી ગયા છે. સિધ્ધપુરના ખાડિયાસણ, ડુંગરીયાસન, રાહતપુરા સહિતના ગામોના માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા […]

પાટણ : એક જ જ્ઞાતિના વ્યક્તિઓ વચ્ચે ફાયરિંગ થયું હોવાનો પોલીસનો પ્રાથમિક અહેવાલ, બાબુ દેસાઈ નામના યુવકનું મોત

પાટણ : પાટણ જિલ્લાના હારીજ શહેરમાં આજે ધોળેદિવસે ખૂની ખેલ ખેલાયો હતો. આજે સવારે હારીજમાં ખાનગી ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં બે રબારી સમાજ યુવકો પર છરીથી હુમલો કરી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે એકની હાલત ગંભીર હોવાના અહેવાલો સામે આવી રહ્યા […]

PATAN : હારીજના ભલાણા ગામ નજીક કેનાલમાં ઝંપલાવી બે બહેનપણીઓએ આત્મહત્યા કરી

જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલો ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થવા માટે જીવનથી હારી ગયેલા લોકો માટે મરવાનું સ્થાન બની રહી છે. હાલમાં ચાણસ્મા એક પરિવારનાં ત્રણ લોકોને કેનાલમાં કુદી આપઘાત કર્યાનો દુખદ બનાવ હજુ પણ તાજો જ છે. ત્યાં હારીજના ભલાણા ગામની કેનાલમાં ઝંપલાવી બે બહેનપણીઓએ જીવનલીલા સંકેલી લીધી હોવાનું સામે આવ્યું છે. […]

PATAN : નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરના એકના એક પુત્રનું ગઇકાલે સાંજના સુમારે ઉંઝા હાઇવે પર આવેલા હાસપુર-ડુંગરપુર માર્ગ પર અકસ્માતમાં મોત નિપજ્યું

નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરના એકના એક પુત્રનું ગઇકાલે સાંજના સુમારે ઉંઝા હાઇવે પર આવેલા હાસપુર-ડુંગરપુર માર્ગ પર અકસ્માતમાં મોત નિપજ્યું હતું. મૃતકના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અકસ્માત અંગે વિગતે મળતી માહિતી અનુસાર પાટણ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને અંબાજી નેળીયા વિસ્તારમાં રહેતા જસીબેન સીતારામ પટેલનો 25 વર્ષીય પુત્ર વિશ્વ પટેલ ગઇકાલે સાંજના સુમારે […]

અનોખો સંયોગ: સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે સગડી દાનમાં આપનાર 85 વર્ષીય દાતાની જ સૌથી પહેલા તે સગડી પર અંતિમવિધિ કરવામાં આવી

પાટણના બાલિસાણા ગામે પાટીદાર યુવાનો દ્વારા તાજેતરમાં જુના સ્મશાનમાં સાફસૂફી કરીને ગામમાં જ અંતિમવિધી કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં બાલીસાણા ગામના જ વતની દ્વારા દાનમાં આપવામાં આવેલી સગડી શનિવારે જ ફીટ કરવામાં આવી હતી. જો કે, યોગાગુયોગ સગડીમાં સૌથી પહેલા દાન આપનારની જ અંતિમવિધિ કરવામાં આવી હતી. આ માટે બાલિસાણા ગામના વતની અને જલોત્રા […]

Verified by MonsterInsights