ટીમ ઈન્ડિયાએ T20I શ્રેણીમાં આયર્લેન્ડને 2-0થી હરાવ્યું

હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયાએ T20I શ્રેણીમાં આયર્લેન્ડને 2-0થી ક્લીન કર્યું હતું. જે બાદમાં હવે હાર્દિક પંડ્યા મહાન ભારતીય કેપ્ટન એમએસ ધોનીના માર્ગ પર ચાલી રહ્યો છે. પંડ્યાએ ઘણી વખત કહ્યું છે કે, તેણે ધોનીના માર્ગદર્શનમાં કેપ્ટનશીપ શીખી છે. આયર્લેન્ડ સામે સિરીઝ જીત્યા બાદ પંડ્યાએ મેદાન પર કંઈક એવું કર્યું, જેની સોશિયલ મીડિયા પર દરેક ક્રિકેટ […]

ભારત અને આયરલેન્ડ વચ્ચે કુલ બે T20 ઇન્ટરનેશનલ સિરિજનો બીજો મેચ

ભારત – આયરલેન્ડ વચ્ચે કુલ બે T20 ઇન્ટરનેશનલ સિરિજનો બીજો મેચ આજે રમવામાં આવશે. પહેલા મેચમાં ભારતીય ટીમે જીત મેળવીને 1-0 થી આગળ વધી ગઈ હતી. જો ભારતીય ટીમ બીજી મેચ પણ જીતી લે તો એ વર્ષ 2022માં T20ની ત્રીજી સિરીજ પણ તેના નામે કરી લેશે. ભારતે આ વર્ષે અત્યાર સુધી શ્રીલંકા અને વેસ્ટઇન્ડીજ સામે […]

આયરલેન્ડની ટીમને 7 વિકેટથી માત આપીને હાર્દિક પંડયાએ રચ્યો ઈતિહાસ

ગુજરાતના હાર્દિક પંડ્યાએ તેના કપ્તાન તરીકેના ડેબ્યુમાં જ આયરલેન્ડની ટીમને 7 વિકેટથી માત આપીને ઈતિહાસ રચી દીધો છે. આ મેચમાં હાર્દિક પંડ્યાએ ખુબ જ સારી બોલિંગ અને બેટિંગ કરી હતી. આપને જણાવી દઈએ કે, કપ્તાન બનીને ને આ મેચમાં હાર્દિક પંડ્યાએ પોતાનું અને દેશનું નામ રોશન કર્યું છે. આ જીત એક ડેબ્યુ કપ્તાન તરીકે ઐતિહાસિક […]

India WTC 2021 Squad : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટેની ટીમ ઈન્ડિયાની ઘોષણા

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021 ફાઈનલ માટે 15 સભ્યોની ટુકડીની ઘોષણા કરવામાં આવી છે. બીસીસીઆઈએ મંગળવારે સાંજે આ માહિતી આપી હતી. ડબલ્યુબીસીની ફાઇનલ 18 જૂનથી ઇંગ્લેન્ડના સાઉથેંપ્ટનમાં રમાશે. ટીમ ઈન્ડિયા ફાઇનલ માટે તૈયાર ભારતીય ટીમ ફાઇનલ માટે સંપૂર્ણ તૈયાર છે. ટીમ ઇન્ડિયા ઘણા દિવસોથી સતત પ્રેક્ટિસ કરી રહી છે. ખેલાડીઓ મેદાન પર શક્ય તેટલી પ્રેક્ટિસ […]

WTC Final: ભારતીય ટીમ સાઉથમ્પ્ટનમાં કડક ક્વોરન્ટાઇન હેઠળ, ખેલાડીઓને એકબીજાને મળવા પર પ્રતિબંધ

ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડ પહોંચ્યા બાદ તમામ ખેલાડીઓને એક બીજા થી મળવાને લઇને પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જે પ્રતિબંધ ત્યાંના ક્વોરન્ટાઇન નિયમ મુજબ પાળવામાં આવી રહ્યો છે. ટીમ ઇન્ડીયા સાઉથમ્પ્ટમન ની હોટલમાં રોકાણ માટે પહોંચતા જ આ નિયમને લાગુ કરી દેવામાં આવ્યો છે. ટીમ ઇન્ડીયા ક્વોરન્ટાઇનના આકરા નિયમમાં 3 દિવસ રહ્યા બાદ ટીમ ના ખેલાડીઓ […]

Verified by MonsterInsights