અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ પથરામણી કરી અને અહીંયા સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં શામળાજી, મોડાસા, બાયડ, માલપુરમાં વરસાદ પડ્યો છે. વાવણી લાયક વરસાદથી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
Post Views:452
Shubham Agrawal
www.jantanews360.com
આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે.
આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.