Fri. Sep 20th, 2024

દાહોદ જિલ્લામાં દાહોદમાં એક્સીડન્ટમા સ્ત્રીનો આબાદ બચાવ.

દાહોદ જિલ્લામાં દાહોદમાં ઇંદોર હાઈવે પર જૈન મંદિર સામે અણજાણ વયક્તિએ  ગાડી નં GJ 07 YZ 1452 આ નંબરની ગાડીએ  ટકર મારીને એક વૃધ સ્ત્રીને અડફેડમાં લીધી હતી અને આજુબાજુના લોકોએ આ ઘટના જોતા જ તેમની મદદ માટે આવીને  108 ને ફોન કરીને બોલાવીને મહિલા ને સારવાર માટે મોકલવામાં આવી છે.
   સારા સંજોગે એક્સીડન્ટમાં વધારે જોખમ આવ્યું નહતું અને તે સ્ત્રીનું આબાદ બચાવ થયો છે.

Related Post

Verified by MonsterInsights