શેરબજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 463 અંક વધી 49196 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 129 અંક વધી 14806 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર SBI, ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્ક, બજાજ ફિનસર્વ,  સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.  લાર્સન, ભારતી એરટેલ, સનફાર્મા, NTPC,  સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page