નેતાજી બોલે હૈ તો સહી હી બોલે હોંગે..ઝીણા નહીં હિન્દૂ મહાસભાને કારણે ભારત-પાકિસ્તાનનું વિભાજન થયું : સ્વામી પ્રસાદ મૌર્ય
ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મોર્ય(swami prasad maurya)એ ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય સંવિધાન…