Fri. Apr 26th, 2024

Rashifal for Tuesday 7-9-2021 : જાણો આજનું રાશિફળ, મંગળવારે ગણેશજીને આ 1 વસ્તુ અર્પણ કરો, તમને જલ્દીથી અનેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળશે

By Shubham Agrawal Sep7,2021 #Rashifal

મેષ રાશિ (અ.લ.ઇ.)

આજનો દિવસ આનંદમાં વિતાવશો.
ગુમાવેલા અવસર પાછા મળશે.
નોકરીમાં સારા અધીકાર મળશે.
વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે.
સરકારી કામમાં અનુકુળતા રહેશે.
ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થશે.
વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

અંગત કાર્યોમાં સાવધાની રાખવી.
કામમાં મહેનત વધારે કરવી પડશે.
ધન બાબતે પરેશાની જણાશે.
વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.

કર્ક રાશિ (ડ.હ.)

ટેન્શનવાળા કાર્યોથી દુર રહેવુ.
ખાવાપીવામાં કાળજી રાખવી.
વડીલ વર્ગથી તકલીફ જણાશે.
ખર્ચનું પ્રમાણ અધિક જણાશે.

સિંહ રાશિ (મ.ટ.)

પરિવારમાં પ્રીતિ જળવાશે.
મનપસંદ કાર્યોમાં રુચિ વધશે.
આર્થિક સુખ સારુ મળશે.
કામકાજમાં પ્રગતિ થશે.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

ધારેલા કામમા સફળતા મળશે.
વિરોધપક્ષથી વિજય મેળવશો.
નિતી રિતીથી કામ કરશો લાભ થશે.
કાર્યોમાં પ્રગતિ ઉત્તમ જણાશે.

તુલા રાશિ (ર.ત.)

ફળ મેળવવા મહેનત વધારે કરવી પડશે.
સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે.
સંપત્તિની બાબતે ઓછુ સુખ જણાશે.
લેવડ દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશે.

વૃશ્ચિક રાશિ (ન.ય.)

પરેશાની કામને બગાડશે.
અકારણ ખર્ચાઓ સંભાળીને કરવા.
ધારેલા કાર્યોમાં રુકાવટ જણાશે.
મહેનતના પ્રમાણમાં ફળ ઓછુ મળે.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે.
રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે.
આર્થિક બાબતોમાં વિકાસ થશે.
સામાજીક માન પ્રતિષ્ઠા વધશે.

મકર રાશિ (ખ.જ.)

રોગ, ઋણ અને વિવાદમાં સાવધાની રાખવી.
નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ જણાશે.
સંતાનના કાર્યોમાં સફળતા મળે.
ધંધાકિય બાબતોમાં મધ્યમ ફળ મળશે.

કુંભ રાશિ (ગ.શ.ષ.સ.)

મનપસંદ કામમાં સફળતા મળશે.
આપની ભાવનાઓની કદર થશે.
પદોન્નતિ માટે નવી તકો મળશે.
ધંધામાં સુધારો જોવા મળશે.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

સાવચેતીથી કામ કરવુ.
અચાનક ખર્ચથી પરેશાની વધશે.
નોકરીમાં થોડી પરેશાની જણાશે.
ધંધામાં મધ્યમ લાભ થશે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights