ડોર સ્ટેપ રસીકરણ શરૂ કરાયું, ભાવનગરમાં સો ટકા રસીકરણ માટે નવતર પ્રયોગ

ગુજરાતમાં હાલ કોરોના કાબૂમાં છે અને રસીકરણની સ્પીડ વધી રહી છે.ત્યારે ભાવનગરમાં સો ટકા રસીકરણ માટે મનપાના આરોગ્ય તંત્રએ યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કર્યા છે. જેના પગલે હવે જાહેર સ્થળો પર નહીં જ પરંતુ હવે લોકોના ઘરે ઘરે જઇને રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની ટીમો ઘરે ઘરે ફરે છે અને નાગરિકોના રસીકરણના […]

ભાવનગર : મેલેરીયા, ટાઈફોડ, તાવ સહીતના રોગોમાં વધારો થતા રોગચાળો વકર્યો

ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ અને ભેજવાળા હવામાનને કારણે, સરેરાશ લોકોમાં શરદી, ઉધરસ, ઉધરસ, મેલેરિયા, ટાઇફોઇડ, ગળાના દુખાવા સહિતના વાયરલ અસરો ધરાવતા દર્દીઓની સંખ્યા વધી છે. હોસ્પિટલો હાલમાં આ રોગના દર્દીઓથી ઉભરી રહી છે. હાલમાં, પાણી ભરાયેલા ખાડા મચ્છરોને કારણે મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે. હોસ્પિટલો હાલમાં વાયરલ રોગચાળાથી ઉભરાયા […]

આંદોલનની ચીમકી, કોંગ્રેસ ધારાસભ્યની માંગ ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનું સમારકામ કરવા

ભાવનગરના કોંગ્રેસના ધારાસભ્ય કનુ બારૈયાએ ભાજપ સરકાર પર હાઈવે મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા. ધારાસભ્ય કનુ બારૈયાએ આક્ષેપ કર્યા હતા કે ભાવનગરથી સોમનાથ નેશનલ હાઈવે વર્ષોથી બની રહ્યો છે તેનું કામ પૂર્ણ થતું જ નથી. બીજી તરફ હાઈવે ભાવનગરથી મહુવા સુધી પણ સારો બન્યો નથી. આ હાઈવે પર અનેક ખાડાઓ છે. તેમ છતા ટોલ વસુલવામાં […]

એક મહિનામાં ડેન્ગ્યુના 100થી વધારે કેસ, ભાવનગરમાં રોગચાળો વકર્યો

ભાવનગર માં છેલ્લા એક મહિનાથી રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના સમાપ્ત થઈ ગયો હોય તેવી સ્થિતિ છે પરંતુ મચ્છરજન્ય રોગચાળો ખુબજ ચિંતાનો વિષય બન્યો છે. જેમાં ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં સરેરાશ 100 થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા […]

Bhavnagar : 30 વર્ષનો યુવક સ્વાઇન ફ્લૂની ઝપેટમાં, ભાવનગરમાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રી

Bhavnagar : કોરોનાથી હજુ તો માંડ કળ વળી છે ત્યાં નવી ઉપાધિ સામે આવી છે. ભાવનગરમાં સ્વાઇન ફ્લૂ એ પગપેસારો કરી દીધો છે. સ્વાઇન ફ્લૂના અહેવાલ સામે આવતા જ ભાવનગરમાં લોકો માં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનામાંથી માંડ માંડ રાહત મળી છે ત્યાં સ્વાઇન ફ્લૂના અહેવાલે શહેરભરમાં દહેશત ફેલાવી દીધી છે. ભાવનગરના આનંદનગર […]

ખુશ ખબર / નર્મદાના નીરથી ભરાશે બોર તળાવ, ભાવનગરની પીવાની પાણી સમસ્યા દૂર થઈ

ગુજરાતના ભાવનગરમાં પીવાના પાણીનો પ્રશ્ન મહદઅંશે હલ થશે. જેમાં હવે નર્મદાના નીરને બોરતળાવ માં ઠાલવવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. જેના પગલે ભાવનગરમાં પીવાના પાણીનો પ્રશ્ન હવે ભૂતકાળ બની જશે. જેમાં 146 કરોડના ખર્ચે સૌની યોજના અંતર્ગત પાઇપ લાઇનના માધ્યમથી નર્મદાના નીર લાવવામાં આવ્યા છે. ભાવનગર શહેરના 10 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં બોર […]

BHAVNAGAR : સર.ટી. હોસ્પિટલમાં દૈનિક ઓપીડી 1400એ પહોચી, શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું

BHAVNAGAR : ભાવનગરમાં વાઈરલ ઇન્ફેકશન કેસ વધવા સાથે રોગચાળાએ માથું ઊંચક્યુ છે.સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. માત્ર સર.ટી હોસ્પિટલમા જ છેલ્લા સપ્તાહથી દૈનિક ઓપીડી 1400 એ પહોચી છે. સતત વાદળછાયા વાતાવરણના લીધે મચ્છરોનો ઉપદ્રવ ફેલાઈ રહ્યો છે. સર.ટી હોસ્પિટલના દરેક વિભાગોની ઓપીડીમાં લાંબી કતારો જોવા મળી રહી છે. સર્જરીમાં 200 થી વધુ, […]

ભાવનગર : ત્રણ દિવસમાં દુકાનો ખાલી કરવાની BMCએ નોટીસ આપી, 1980માં બનેલું સરિતા શોપિંગ સેન્ટર ગેરકાયદેસર નીકળ્યું

ભાવનગર : ભાવનગર શહેરમાં હાલમાં ઓવરબ્રિજ નું કામ શરૂ છે ત્યારે ઓવરબ્રિજ નીચેથી પસાર થતા સર્વિસરોડ પર બાધા રૂપ બનતુ સરિતા શોપિંગ સેન્ટર ગેરકાયદે નીકળતા મનપા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. સરિતા શોપિંગ સેન્ટરના તમામ દુકાનદારોને ત્રણ દિવસમાં દુકાનો ખાલી કરી અને સ્વખર્ચે દુકાનો હટાવી લેવા કહ્યું છે. નહીં તો મનપાના બુલડોઝરો દુકાનો પર ફરી […]

ભાવનગર : જાણો કારણ, ધોરણ-12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન છતાં યુનિવર્સિટીની કોલેજોમાં બેઠકો રહેશે ખાલી

ભાવનગર : ધોરણ-12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન છતાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની કોલેજોમાં બેઠકો ખાલી રહેવાની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર ગુજરાતમાં 3 દિવસ પહેલા ધો.12 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં માસ પ્રમોશન આપતાં ભાવનગર જિલ્લામાં સામાન્ય પ્રવાહના 17051 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહના 4877 વિદ્યાર્થીઓ મળી કુલ 21928 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. તેની સામે […]

ભાવનગર / લાખણકા ડેમમાં પાણીમાં ડૂબી જવાથી 2 યુવાનોના મૃત્યુ, એકને બચાવવા જતા બીજો યુવાન પણ ડૂબ્યો

ભાવનગર : બુધેલ નજીક લાખણકા ડેમમાં પાણીમાં ડૂબી જવાથી બે યુવાનોના મૃત્યુ થયા છે. આ યુવાનો મિત્રો સાથે લાખણકા ડેમ પર ફરવા ગયા હતા. દરમિયાન ડેમમાં પડેલા એક યુવકને બચાવવા જતા બીજો યુવાન પણ ડેમમાં પડ્યો હતો. જો કે આ બંન્ને યુવાનના પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ થયા છે. ફાયર વિભાગનો સ્ટાફ આ બનાવની જાણ […]

Verified by MonsterInsights