Cyclone Tauktae : કેરળ, કર્ણાટક અને ગોવામાં તબાહી મચાવી ગુજરાત તરફ આગળ વધ્યું, બનેલી ઘટનાઓમાં છ લોકોના મોત નીપજ્યા હતા

Cyclone Tauktae રવિવારે કેરળ, કર્ણાટક અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવ્યા બાદ હવે ઉત્તર દિશામાં ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાતને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો અને સમુદ્રમાં ઉંચા મોજા ઉછળ્યા હતા. Cyclone Tauktae ને કારણે બનેલી ઘટનાઓમાં છ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે સેંકડો મકાનોને નુકસાન પહોંચ્યું હતું […]

Verified by MonsterInsights