અમેરિકાની સ્પેસ એજન્સી NASAના કેપલર સ્પેસ ટેલિસ્કોપથી મળેલા ડેટાની મદદથી વૈજ્ઞાનિકોની ટીમે એક મહત્વપૂર્ણ શોધ કરી

અમેરિકાની સ્પેસ એજન્સી NASAના કેપલર સ્પેસ ટેલિસ્કોપથી મળેલા ડેટાની મદદથી વૈજ્ઞાનિકોની ટીમે એક મહત્વપૂર્ણ શોધ કરી છે. તેમને પાંચ જોડિયા તારા સિસ્ટમ મળ્યા છે અને ખાસ વાત એ છે કે દરેકમાં એક ગ્રહ એવો છે, જ્યાં જીવનની સંભાવના દેખાય છે. યૂનિવર્સિટી ઓફ ઇલિનૉઈના વૈજ્ઞાનિકોએ કેપલર ડેટાનો ઉપયોગ કરી એક નવી રીતની શોધ કરી છે. તેનાથી […]

મંગળ ગ્રહ પરથી આવ્યો નવો અવાજ, NASA એ અદભૂત ચિત્રો અને વીડિયો શેર કર્યા

એક અઠવાડિયા પહેલા ચોથી Ingenuity ફ્લાઇટની ઉડાન દરમિયાન, બ્લેડનો અવાજ મચ્છર બોલતા હોય તેવો ધીમો આવી રહ્યો હતો. તેનું કારણ એ છે કે 1.8 કિગ્રા વજનનું આ લાઇટ એસ્ટરોઇડ, પર્સિવરેંસ રોવરના માઇક્રોફોનથી 260 ફૂટ દૂર હતું. વૈજ્ઞાનિકોએ બ્લેડનો અવાજ અલગ કર્યો અને તેને રેકોર્ડ કર્યો જેથી તે સાંભળી શકાય. નાસાના પ્રાયોગિક મંગળ Ingenuity હેલિકોપ્ટરે 19 […]

Verified by MonsterInsights