જો તમારે પણ પીએફ એકાઉન્ટ સાથે જોડાયેલ કોઈ કામ કરવું છે, તો ઉમંગ એપ દ્વારા તમે થોડી જ સેકંડોમાં તે કરી શકો છો

જો તમારે પીએફ એકાઉન્ટ સાથે જોડાયેલું કોઈ કામ કરવું હોય તો ઉમંગ એપ દ્વારા તમે તેને ગણતરીની સેકંડમાં પૂરું કરી શકાય છે. અવારનવાર લોકો PF Account સાથે જોડાયેલ કામને લઈને હેરાન-પરેશાન રહે છે. પહેલાં તો લોકોને PF ઓફિસના ચક્કર કાપવા પડતા હતા. જોકે તે કામ ઓનલાઈન થઈ જતાં લોકોને રાહત મળી. તેના પછી લોકોને હવે […]

કોરોના સંકટ વચ્ચે દેશમાં લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે હવે, આવા લોકોની મદદ માટે કેન્દ્ર સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે લોકોની મદદ માટે ચાર હેલ્પલાઇન નંબર જારી કર્યાં છે. આ સાથે સરકારે માધ્યમોને અપીલ કરી છે કે તે રાષ્ટ્રીય સ્તરના આ ચાર નંબરો વિશે જાગરૂતતા ફેલાવે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે, એક ટિકરના રૂપમાં સમય-સમયે ટીવી ચેનલો આ નંબરનું પ્રસારણ કરી શકે છે. આ ચાર હેલ્પલાઇન નંબરોમાં સ્વાસ્થ્ય […]

Grand Water Saving Challenge : કેન્દ્રની મોદી સરકાર 5 લાખ રૂપિયા જીતવાની સોનેરી તક આપી રહી છે, આ રકમ જીતવા માટે તમારે એક પડકાર પાર કરવો પડશે

કેન્દ્રની મોદી સરકાર 5 લાખ રૂપિયા જીતવાની સોનેરી તક આપી રહી છે. આ રકમ જીતવા માટે તમારે એક પડકાર પાર કરવો પડશે. સરકારે આ ચેલેન્જમાં ઈનામ તરીકે મોટી રકમ રાખી છે. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અને સંયુક્ત રાષ્ટ્રના SDGના સપોર્ટમાં હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડે ઈન્વેસ્ટ ઈન્ડિય, સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને AGNIi સાથે ગ્રાન્ડ વોટર સેવિંગ ચેલેન્જ […]

બ્લેક ફંગસ બાદ હવે Aspergillosis Infection નો ખતરો

ગુજરાતના વડોદરામાં બ્લેક ફંગસના 262 દર્દીઓની સારવાર ચાલી રહી છે. હવે તેમની સાથે-સાથે શહેરમાં વધુ એક ફંગલ ઇંફેક્શનનો ખતરો વધી રહ્યો છે. જેનું નામ છે એસ્પરગિલોસિસ તેનું સંક્રમણ સાઇનસમાં હોય છે. દેશભરમાં બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ અને યલો ફંગસના વધતા જતા કેસ વચ્ચે એક નવા પ્રકારની ફંગસે લોકોને ડરાવી દીધા છે. ગુજરાતના વડોદરામાં બ્લેક ફંગસના […]

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે, અમેરિકા બાદ ભારત કોવિડ-19 વેક્સિનના 20 કરોડથી વધુ ડોઝ લગાવનાર વિશ્વનો બીજો દેશ બની ગયો

મંત્રાલય અનુસાર ભારતમાં 26 મે સવારે સાત કલાક સુધી ઉપલબ્ધ આંકડા અનુસાર રસીકરણ અભિયાનના 130માં દિવસે 20 કરોડથી વધુ લોકો (20,06,62,456) નું રસીકરણ કરવામાં આવી ચુક્યુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે, અમેરિકા બાદ ભારત કોવિડ-19 વેક્સિનના 20 કરોડથી વધુ ડોઝ લગાવનાર વિશ્વનો બીજો દેશ બની ગયો છે. મંત્રાલયે જણાવ્યું કે, ભારતે 130 દિવસમાં […]

ફેક ન્યૂઝથી છૂટકારો મેળવવા માટે આ ટૂલ્સ પૂરતા નથી, હવે Google ફેક ન્યૂઝને ઓળખવા માટે નવું ટૂલ જાહેર કરવાનું છે

ઈન્ટરનેટ પર ફેક ન્યૂઝ ઘણું ઝડપથી ફેલાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે મોટી ટેક કંપનીઓ માટે સતત કામ કરી રહી છે. Twitter ફેક ન્યૂઝવાળી પોસ્ટની નીચે મેનિપુલેટેડ મીડિયાનું લેબલ લગાવી દે છે. કંઈક આ પ્રકારનું લેબલ Facebook પણ ખોટા ન્યૂઝની નીચે લગાવી દે છે. ફેક ન્યૂઝથી છૂટકારો મેળવવા માટે આ ટૂલ્સ પૂરતા નથી. હવે Google […]

‘પ્લીઝ કોરોના મામલે બિનજવાબદાર ન બનો…’ જુઓ ગર્ભવતી ડૉક્ટરનો છેલ્લો દિલ્હીની ગર્ભવતી ડૉક્ટર એ વીતેલા દુઃખોને વ્યક્ત કરીને લોકોને કોરોનાને હળવાશથી ન લેવાની સલાહ આપીને વિદાય લીધી.

કોરોના સામે જંગ લડતાં-લડતાં તે અંતે હારી ગઈ. તે અત્યારે મરવા નહોતી માંગતી, તેથી તેણે પોતાના સાડા ત્રણ વર્ષના દીકરા અને ગર્ભમાં ઉછરી રહેલા બાળકનું દુઃખ મૃત્યુ સમય સુધી સતાવી રહ્યું હતું. પરંતુ સામે ઊભેલા મોતનો સામનો કરતાં પહેલા દિલ્હીની આ ગર્ભવતી ડૉક્ટર એ પોતાની ઉપર વીતેલા દુઃખોને વ્યક્ત કરીને લોકોને કોરોનાને હળવાશથી ન લેવાની […]

રિક્ષા-ટેક્સી ડ્રાઈવરોને 5000 આપશે દિલ્હી સરકાર, ફ્રી રાશનની પણ કરી જાહેરાત

કેજરીવાલ સરકારે મોટી જાહેરાત કરી છે દિલ્હીમાં રેશનકાર્ડ ધારકોને બે મહિના માટે મફત રેશન મળશે. તેમજ તમામ રીક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઇવરોને દરેકને 5000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ અંતર્ગત દોઢ લાખ જેટલા ઓટો-ટેક્સી ચાલકોને લાભ મળશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા અઠવાડિયામાં જ મજૂરોને પણ આવી સહાય આપવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે આ દરમિયાન […]

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ કોરોનાને માત આપીને 94%દર્દીઓ સાજા થઈને હેમખેમ પોતાના ઘરે પાછા જાણો કેવી રીતે થાય છે સારવાર

કોરોના મહામારીનો મુકાબલો કરવા માટે હાલમાં જ આયુષ મંત્રાલયે આયુર્વેદ ની એક દવા સંક્રમિતનો આપવાની સલાહ આપી છે. આ દવાનું નામ આયુષ 64 છે. આ દવા ઉપરાંત બીજા પણ અનેક ઉપાય કોરોના દર્દીઓની સારવારમાં કારગાર સાબિત થઈ રહ્યા છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ ના નિદેશક તનુજા નેસારી કહે છે કે આયુષ મંત્રાલયે હાલમાં […]

Verified by MonsterInsights