સુરત : જાણો વિગત, માતાજી પર ટિપ્પણી કરતા વિવાદ, સ્વામિનારાયણ મંદિરના સ્વામીને ધમકી આપવામાં 2 સામે ફરિયાદ

સુરત સ્વામિનારાયણ મંદિરના સ્વામીને ધમકી આપવાની ઘટના સામે આવી છે. અમરોલી વિસ્તારમાં આ ઘટના બની છે. જ્યાં સ્વામિનારાયણ મંદિરના સ્વામીને ધમકી આપનારા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ફોન પર ધમકી આપનારા માવદાન અને હાર્દિક ગઢવી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાથે જ તમને જણાવી દઈએ કે ચારથી પાંચ શખ્સોએ મંદિરમાં ઘૂસીને કરી તોડફોડ પણ કરી […]

સુરત / ચોર ફિલ્મી ઢબે પાછલા દરવાજાથી 90 લાખ ઠામી ગયા, ઓફિસમાં 10 થી 15 કર્મીઓ કરતા હતા કામ

સુરત શહેરમાં ગત રાત્રે બિલ્ડરની ઓફિસમાંથી માત્ર અડધી કલાકમાં જ 90 લાખની ચોરી સામે આવી છે. શહેરના ન્યૂ સિટીલાઈટ રોડ પર રાત્રે બે તસ્કરોએ બિલ્ડરની ઓફિસને ટાર્ગેટ કરી અને 90 લાખની ચોરી કરી. બિલ્ડરની ઓફિસના મેનેજરે ખટોદરા પોલીસમાં આ બાબતે ફરિયાદ આપતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. પોલીસે ઓફિસના સીસીટીવી ફૂટેજના […]

સુરત / CCTV માં કેદ થયા તમંચાના દમે કરેલી લૂંટના દ્રશ્યો, બેંકમાં ધોળા દિવસે દિલધડક લૂંટ

સુરતથી ધોળા દિવસે લૂંટની મોટી ઘટના સામે આવી છે. બારડોલીના મોતા ગામની બેંકમાં ધોળા દિવસે દિલધડક લૂંટ થઇ છે. સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંકમાં દિલધડક લૂંટ થવાથી ચકચાર મચી જવા પામ્યો છે. ત્યારે જણાવી દઈએ કે 3 લૂંટારૂઓ બેંકમાં ઘુસ્યા હતા. બાદમાં તમંચા વડે બેંક કર્મચારીઓને બાનમાં લીધા. અને બેંકમાંથી 10.40 લાખની લૂંટ ચલાવી ત્રણેય લૂંટારૂઓ ફરાર […]

સુરત / 7 વિદ્યાર્થીઓ ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા, વીર નર્મદ યુનિવર્સિટીમાં ગરબા રમતા વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ

સુરતમાં દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં ગરબા રમતા વિદ્યાર્થીઓ સાથે પોલીસનું ઘર્ષણ થયું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિમાં માત્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જ આયોજન હતું. ઉમરા પોલીસે વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહ્યું હતું. વિદ્યાર્થીઓએ સામે પોલીસને પૂછ્યું કે […]

સુરત / સીલ કરાયેલી બિલ્ડીંગમાં 3 બાળકો કોરોના પોઝિટિવ આવતા ચિંતા વધી

સુરતથી ચિંતાજનક સમાચાર આવ્યા છે. 3 કોરોના પોઝિટીવ કેસ આવતા ચકચાર મચી જવા પામ્યો છે. જી હા આમાં ચિંતાજનક બાબત એ છે કે 3 બાળકોને પોઝિટિવ કેસ આવ્યા છે. અગાઉ મેઘમયુરમાં એક સાથે 9 લોકોને પોઝિટિવ કેસ આવ્યા હતા. ક્લસ્ટર કરાયેલા વિસ્તારમાં કોન્ટેક્ટ ટ્રેસિંગના બાળકો પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને […]

સુરત / ધડામ કરતી ધરાશાયી થઇ ગઈ ફાયર સ્ટેશનની બિલ્ડીંગ

સુરત શહેરથી મોટી ઘટના સામે આવી છે. સુરતમાં મજુરા ગેટ ફાયર સ્ટેશનની બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઈ. જોત જોતામાં ફાયર સ્ટેશનની બિલ્ડિંગ જમીનદોસ્ત થઇ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો કેમેરામાં કેદ થઇ ગયો. બિલ્ડીંગ ધરાશાહી થઇ જતા ભયાનક દ્રશ્ય સર્જાયું હતું. અચાનક આખી બિલ્ડીંગ તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ […]

સુરત / કોરોનાના માર બાદ હવે કોલસા અને કેમિકલના ભાવ આસમાને, કાપડ ઉદ્યોગની હાલત કફોડી

સુરત : સુરત શહેરનું નામ કાપડ ઉદ્યોગ માટે જાણીતું છે. પરંતુ કોરોના બાદથી શરૂ થયેલા ઉદ્યોગોની હાલત કફોડી બની ગઈ છે. હજુ પણ ઉદ્યોગ પાટા પર નથી ચડ્યો, ત્યાં એક બાદ એક મુશ્કિલીઓનો સામનો કરવાનો વારો આવતો દેખાઈ રહ્યો છે. ભાવ વધારાના કારણે કોલસા અને કેમિકલ સહિતની વસ્તુઓના મીલ માલિકોને નુકસાન થઇ રહ્યું છે. હાલમાં […]

Surat : રાત્રીથી જ રેલ્વે સ્ટેશન રસીકરણ શરૂ કરાયું, સુરતમાં PM મોદીના જન્મ દિવસની ઉજવણી અનોખી

Surat : ગુજરાતમાં પણ પીએમ મોદીના 71મા જન્મ દિવસની ઉજવણી કરશે.પીએમ મોદીના જન્મ દિવસ પર રાજ્યમાં દિવ્યાંગો માટે મોબાઇલ વાન સેવા શરૂ કરાશે અને મફતમાં કૃત્રિમ અંગો દાન અપાશે.એક સ્વૈચ્છિક સંસ્થાના પ્રયાસ દ્વારા રાજ્યના દિવ્યાંગોને આ સેવા મળશે. અને રોજના 10 દિવ્યાંગોને મફતમાં અંગ લગાવામાં આવશે.મહત્વનું છે કે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા 71 દિવ્યાંગોને કૃત્રિમ અંગ […]

સુરત / કમિશનરે જમીન માટે તપાસ કરાવી, કેન્દ્રના 7 મેગા ટેક્સ્ટાઈલ પાર્કમાંથી એક સુરતને મળે તેવા પ્રયત્નો શરૂ

સુરત : દેશમાં કેન્દ્ર સરકારે 7 મેગા ટેક્સ્ટાઈલ પાર્કની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. જેમાંથી એક પાર્ક ટેક્સ્ટાઈલનું હબ ગણાતા સુરતને મળે તેવી માંગ બુલંદ બની છે. સુરતની ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉભરાટની આસપાસ જો એક હજાર એકર કે તેથી વધુ પડતર જગ્યા હશે તો મેગા ટેક્સ્ટાઇલ પાર્ક માટે રીઝનેબલ રેટથી ઉપલબ્ધ […]

SURAT / કુલ 9 આરોપીઓની સંડોવણી સામે આવી, પુણા હનીટ્રેપ કેસમાં બે આરોપીઓની ધરપકડ

SURAT : સુરત શહેરમાં હનીટ્રેપ કરતી ગેંગ સતત સક્રિય થઈ રહી છે અને લોકોને પોતાની જાળ માં ફસાવી ને રૂપિયા પડાવી રહી છે. શહેરમાં શરીરસુખ માણવા પુણાગામ વિક્રમનગરમાં બોલાવ્યો હતો યોગીચોકના રત્નકલાકાર પાસે 3 લાખ રૂપિયા પડાવનાર ટોળકીના બે ને ઝડપી પાડ્યા છે. સુરતના સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા રત્નકલાકારને એક મહિલૉ ફોન દ્વારા કોન્ટેક કરી […]

Verified by MonsterInsights