18 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના આંગણે પધારશે

સાંઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત 108 દિવ્યાંગોના સમૂહ લગ્નોત્સવમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 18 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના આંગણે પધારશે, જેથી શહેરીજનોને મહોલ્લા સજાવવા, રંગોળી પાળવા, ઝંડા લગાવવા અને વાજતે-ગાજતે વડાપ્રધાનના કાર્યક્રમમાં પહોંચવા આમંત્રણ આપ્યું હતું. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાનના કાર્યક્રમમાં 5 લાખ લોકોને ભેગા કરવા માટે પણ પાટીલે પેજ કમિટીના સભ્યોને જણાવ્યું […]

વડોદરા / કિશનવાડી વિસ્તારમાં લોકો દૂષિત અને ઓછા પ્રેશરથી આવતા પાણીથી પરેશાન

વડોદરા : શહેરના કિશનવાડી વિસ્તારમાં દૂષિત અને ઓછા પ્રેશરથી આવતા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીં સવિતા પાર્કમાં મહિલાઓએ આજે હોબાળો મચાવી દીધો. સોસાયટીની મહિલાઓએ ભેગી થઈને તંત્ર વિરૂદ્ધ રોષ વ્યક્ત કર્યો. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કોર્પોરેટર સહિત તંત્રની કચેરીએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ નથી આવતો.સ્થાનિકોનું કહેવું છે કે નેતાઓ મત […]

વડોદરા : સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન, એકાએક 4 પોલીસ જવાનો અચાનક ઢળી પડ્યાં, જેના કારણે 108ના કર્મચારીઓને બોલાવવાની ફરજ પડી

વડોદરામાં સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી દરમિયાન 4 પોલીસ જવાનોને ચક્કર આવતા તેઓ નીચે ઢળી પડ્યાં હતાં. રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું સંબોધન ચાલતું હતું એ દરમિયાન આ જવાનોને ચક્કર આવ્યાં હતાં. તેમને 108ના કર્મચારીઓ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આવાસ યોજના કૌભાંડમાં તટસ્થ રીતે તપાસ કરવામાં આવશે દેશના 75 માં સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી વડોદરા […]

Vadodara / મળતીયાઓને મકાન ફાળવવા અધિકારીઓ પર દબાણ ?, આવાસ ડ્રો કૌભાંડમાં ભળ્યો રાજકીય રંગ

Vadodara : શહેરમાં મનપાના આવાસ ડ્રો કૌભાંડમાં હવે રાજકીય રંગ ભળ્યો છે. ભાજપના કોર્પોરેટર મનોજ પટેલ અને કલ્પેશ પટેલ દ્વારા અધિકારીઓ પર પોતાના મળતીયાઓને મકાન ફાળવવા દબાણ કરવામાં આવ્યું હોવાની ચર્ચા થઇ રહી છે. ત્યારે આ બંને કોર્પોરેટર મીડિયા સમક્ષ આવ્યા, અને પોતાના પર લાગેલા આક્ષેપો ખોટા અને પાયાવિહોણા હોવાની સ્પષ્ટતા કરી છે. જે કોર્પોરેટરોના […]

વડોદરા : સાત દુકાનોના તાળા તોડીને ચોરીનો પ્રયાસ, રાવપુરા વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા

વડોદરામાં દિવસેને દિવસે લુંટફાટની ઘટના અને ચોરી વધતી જઈ રહી છે ત્યારે, વડોદરામાં તસ્કરો બેફામ બન્યા છે. જેમાં રાવપુરા વિસ્તારમાં અલગ અલગ 7 જેટલી દુકાનોના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં શટર તોડતા 4 થી 5 તસ્કરોની ટોળકી CCTV માં કેદ થઈ છે.રાવપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલાની તપાસ […]

VADODARA / આવાસ યોજનાના ડ્રોમાં અન્ય અધિકારીના નામ ખુલે તેવી શકયતા, કૌભાંડ અચરનાર બંને અધિકારી સસ્પેન્ડ

VADODARA : કોર્પોરેશનની હાઉસિંગ યોજનાના મકાનોના ડ્રો થયા પછી લાભાર્થીઓના નામની યાદી બદલવાના કેસમાં FIR નોંધાઇ છે. કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા તથા MIS એક્સપર્ટ નિશીથ પીઠવા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે MIS એક્સપર્ટ નિશીથ પીઠવા કોન્ટ્રાક્ટ પર હોવાથી તેમને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો છે. કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાએ કોઇના દબાણ હેઠળ યાદી […]

VADODARA / પુરી-ચણા-મસાલાના નમુના લેવાયા, આરોગ્ય વિભાગની પાણીપુરીના વિક્રેતાઓ પર તવાઇ

VADODARA : તહેવારો આવતાની સાથે જ ખાણીપીણીના વેપારીઓ કમાવવાની લાયમાં ભેળસેળયુક્ત ખોરાકનું વેચાણ કરે છે. ત્યારે વડોદરા કોર્પોરેશને આ અંગે કવાયત હાથ ધરી છે. જેમાં પાણીપુરી વિક્રેતાઓ પર કોર્પોરેશનની તવાઈ આવી છે. કોર્પોરેશનના વાઘોડિયા રોડ સહિત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી હતી. પુરી, ચણા […]

VADODARA / SSG હોસ્પિટલ ખાતે ડોકટરોનું વિરોધ પ્રદર્શન, રેસીડેન્ટ ડોક્ટરોની હડતાળનો સાતમો દિવસ

VADODARA : રાજ્યમાં રેસીડેન્ટ ડોકટરોની હડતાળનો આજે 10 ઓગષ્ટે સાતમો દિવસ છે. અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહીતના મહાનગરોમાં રેસીડેન્ટ ડોકટરો પોતાની માગ સાથે છેલ્લા છ દિવસથી હડતાળ કરી રહ્યાં છે. એક બાજુ રેસીડેન્ટ ડોકટરો પોતાની માગ પર અડગ છે તો બીજી બાજું સરકાર પર આ ડોકટરોની માગ અયોગ્ય હોવાનું કહી રહી છે. આજે હડતાળના સતામાં […]

Vadodara : ફતેગંજ સર્કલ પાસે અકસ્માતમાં યુવક થયો હતો ઘાયલ, સારવારના અભાવે યુવકના મોતનો આરોપ

Vadodara : શહેરમાં તબીબોની હડતાળને પગલે સમયસર સારવાર ન મળતા યુવકે જીવ ગુમાવ્યો. મૃતકની બહેને આક્રંદ કરતા કહ્યું વીરા હવે હું કોને રાખડી બાંધીશ. વડોદરામાં ફતેગંજ સર્કલ પાસે દવા લેવા નીકળેલા 2 મિત્રોનું બાઈક સ્લિપ ખાઈ ગયું. ડિવાઈડર સાથે બાઈક ભટકાતા ગંભીર રીતે ઘાયલ યુવકને સયાજી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો. જો કે […]

વડોદરા : ખાનગી અને સરકારી દવાખાનાઓમાં દર્દીઓની લાઇન, વાયરલ ફ્લૂના કેસોમાં વધારો

વડોદરામાં ઝાડા-ઉલ્ટી બાદ હવે વાયરલ ફ્લૂ વકર્યો છે. દર 10માંથી 8 દર્દીને વાયરલ ફ્લૂ થયેલો જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસથી સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે બીમારી વધી રહ્યો છે. ખાનગી દવાખાના દર્દીઓની ઉભરાઇ રહ્યા છે. તો સયાજી હોસ્પિટલની ઓપીડીમાં પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના દર્દી વાઇરલ ઇન્ફેકશનનો ભોગ બન્યા છે..જ્યારે ડેન્ગ્યૂ […]

You cannot copy content of this page

Verified by MonsterInsights