સાવરકુંડલાના અનઅધિકૃત કોવીડ કેર સેન્ટર પર તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ

જેસર રોડ ખાતે કોઈ અધિકૃત તબીબ કે નર્સિંગ સ્ટાફ વગર ચાલતું હતું સેન્ટર

૮ દર્દીઓને સાવરકુંડલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા

સ્થાનિક તંત્રની ટીમ દ્વારા સેન્ટર બંધ કરાવાયું

અનઅધિકૃત કોવીડ સેન્ટર ચલાવતા ઈસમો સામે ફરિયાદ દાખલ થશે : પ્રાંત અધિકારી શ્રી આર. આર. ગોહિલ

બ્યુરો રિપોર્ટર… ભરતભાઈ ખુમાણ
જનતા ન્યૂઝ અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page