Sun. Dec 22nd, 2024

ગુજરાતમાં આપેલા સેન્ટરોમાં ગૌનસેવા પસંદગીની સિનિયર ક્લાર્કની પરીક્ષા શાંતી પુર્વક યોજાઈ.

વડોદરા ખાતે સરકાર દ્વારા જાહેરાત કરેલ પ્રમાણે ગૌણસેવા પસંદગીની સિનિયર ક્લાર્કની પરીક્ષા રાખવામાં આવેલ હતી. ત્યાં આપેલા સેંન્ટરોમાં ઉમેદવારોએ શાંતી પુર્વક પરીક્ષા આપી હતી.

ઉમેદવારોએ  પોતાના ભવિષ્ય માટે બહાર દુર દુરના અંતરો કાપીને હાજર રહ્યા હતાં અને પરીક્ષા આપી હતી અને કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર વગર શાંતી પુર્વક પરીક્ષા આપી હતી. વડોદરામાં સોમા તળાવ વિસ્તારમાં ઉમિયા માધ્યમિક શાળામાં પરીક્ષા પુરી થયા પછી ઉમેદવારો દ્વારા જાણવા મલ્યું હતું કે પેપર સારૂ ગયુ છે અને હવે એમના મનમાં પરીણામની આશા લઈ બેઠા છે.

Related Post

Verified by MonsterInsights