દાહોદ જિલ્લાના ખરોડ મુકામે તા.20/04/2022ના રોજ દાહોદ જિલ્લામાં આદિવાસી મહા સંમેલન માનનીય શ્રીવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ નિમિષાબેન સુથાર આવવાના હોવાથી ઝાલોદ તાલુકા BTP તેમજ BTTSના કાર્યકર્તાઓ દ્વારા આદિવાસી મંત્રી નિમિષાબેન સુથારના વિરોધ પ્રદર્શન ના થાય તે હેતુથી BTP દાહોદ યુવા પ્રમુખ મનસુખભાઇ કટારા,BTP ગામડી જિલ્લા સીટના ઉમેદવાર વિલસનભાઈ પારગી, BTTS મહામંત્રી સચિન ભીલ તેમજ સામાજિક કાર્યકર્તા મીનેશભાઈ ભભોર પણ ઝાલોદ PSI એસ.એન બારીયા સાહેબ દ્વારા ધાવડીયા ગામેથી રાત્રીના 1વાગ્યાના સમયે ડિટેઇન કરવામાં આવ્યા.