Fri. Jan 3rd, 2025

દાહોદ જિલ્લાની 130 વિધાનસભા ઝાલોદ સીટ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અનિલભાઈ ગરાસિયાને ઉમેદવાર જાહેર કરાયા

દાહોદ જિલ્લાની 130 વિધાનસભા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીખે અનિલભાઈ ગરાસિયાને જાહેર કરવામાં આવ્યા છે અનિલભાઈ ગરાસિયા હાલ દાહોદ આમ આદમી પાર્ટીમાં જિલ્લા ઉપ પ્રમુખ તરીખેની ફરજ બજાવી રહ્યા છે ઝાલોદ તાલુકામાં વર્ષોથી પાર્ટીને અને સંગઠનને મજબુત કરવાનું કામ પાયા માંથી પાર્ટીને ઉભી કરીને એક સારુ મજબુત સંગઠન ઉભું કર્યું અને એક સિનિયર નેતા તરીખે પાર્ટીએ તેમને ટિકિટ આપી અને પાર્ટીને જંગી બહુમતીથી પાર્ટીને જીતાડવાના વિશ્વાસ અને કાર્યકર્તાઓ માં ટીકીટની ફાળવણી થતા તેમના નિવાસ સ્થાને ફુલહાર અને મીઠાઈથી ખવડાવીને શુભેચ્છાઓ પાઠવી અને આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો.

Related Post

Verified by MonsterInsights