Sun. Dec 22nd, 2024

ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પ્રશિક્ષણ વિભાગ અંર્તગત સાબરકાંઠા જિલ્લાના પ્રશિક્ષણ વર્ગ માં ઉપસ્થિત રહી સુરક્ષા સામર્થ્ય વિષય પર ઉપસ્થિત સૌને માહિતી આપી… 

અમીત પટેલ અમદાવાદ

ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પ્રશિક્ષણ વિભાગ અંર્તગત સાબરકાંઠા જિલ્લાના પ્રશિક્ષણ વર્ગ માં ઉપસ્થિત રહી સુરક્ષા સામર્થ્ય વિષય પર ઉપસ્થિત સૌને માહિતી આપી…

વર્ષ 2014માં કેન્દ્રમાં આદરણીય PMO India શ્રી Narendra Modiજી ની સરકાર બન્યા બાદ ભારત દેશને સુદ્રઢ, સમૃદ્ધ અને સ્વાવલંબી રાષ્ટ્ર બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે…

તથા પ્રાચીન સંસ્કૃતિ અને મૂલ્યોનુ જતન થાય અને સાથે સાથે ભારત દેશ આત્મનિર્ભર તે માટે પણ આપણી સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાંઓ ની માહિતી આપી….

Related Post

Verified by MonsterInsights