Sun. Dec 22nd, 2024

વસ્ત્રાલ ખાતે ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ દ્વારા આયોજિત સામાન્ય સભા માં ઉપસ્થિત રહી ઉપસ્થિત સૌ નાગરિકોને સંબોધ્યા….

અમીત પટેલ અમદાવાદ

 

વટવા વિધાનસભામાં સમાવિષ્ટ વસ્ત્રાલ ખાતે ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ દ્વારા આયોજિત સામાન્ય સભા માં ઉપસ્થિત રહી ઉપસ્થિત સૌ નાગરિકોને સંબોધ્યા…

 

ગુજરાત રાજ્યના સામાજિક વિકાસમાં પાટીદાર સમાજનો હંમેશા ખૂબ મોટો ફાળો રહ્યો છે. વિષમ પરિસ્થિતિયો હોય કે અનુકૂળ પરિસ્થિતિયો હોય પાટીદાર સમાજ હંમેશા અગ્રેસર રહ્યો છે. …

 

કાર્યક્રમના સફળ આયોજન બદલ અને સન્માન કરવા બદલ સમાજના સૌ શ્રેષ્ઠીશ્રીઓ, આગેવાનશ્રીઓ અને નાગરિકોનો હ્રદયપૂર્વક આભાર….

Related Post

Verified by MonsterInsights