મહેસાણા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની બીમારીમાં ઝડપથી પરીણામ માટે જરૂરી RTPCR સહિતના લેબોરેટરી ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી
મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે અંદાજીત ૪૦૦ સેમ્પલના ટેસ્ટિંગ થઈ શકે તેવી ક્ષમતા સાથેની વ્યવસ્થા કરાઈ છે. હાલમાં રોજના અંદાજીત ૨૦૦…