ગુજરાતના વેપારીઓને મોટી રાહત : સરકારે ફરજિયાત વેક્સિનેશનની સમય મર્યાદામાં કર્યો વધારો

ગુજરાતમાં કોરોના રસીકરણ યુદ્ધના સ્તરે ચાલી રહ્યું છે. તેવામાં થોડા સમય પહેલા રાજ્ય સરાકારે વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેસન ફરજિયાત બનાવી હતી. જે માટે છેલ્લી તારીખ 30 જૂન હતી. એટલે કે 30 જૂન સુધીમાં આ તમામ લોકોને વેક્સિન ફરજિયાત મુકાવવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે હવે રાજ્ય સરકારે વેપારીઓના હિતમાં […]

જૂનાગઢના વિસાવદરમાં AAPના આગેવાન ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલો, કેજરીવાલે કહ્યું ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી

જૂનાગઢ: વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આવેલા આપના ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલાની ઘટના બની છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે અજાણ્યા શખ્સોએ ઈસુદાન ગઢવી અને મહેશ સવાણીની ગાડી સહિત પાંચથી સાત ગાડીઓમાં તોડફોડ કરતા બે લોકો ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળ્યું છે. અજાણ્યા શખ્સો દ્વારા કાળા વાવટા ફરકાવી હુમલો કરાયો આપના નેતાઓ પર થયેલા હુમલા અંગે […]

Даровые игровые Вулкан Гранд казино онлайн автоматы Volcano Olympus

Volcano Olympus – наверное новый интернет-игровой устройство. Некто был разработан производителем программного обеспечения для игорный дом Microgaming. самые позволит вас выступать на новые и лучшие из лучших бесплатные игровые автоматы казино, коие легкодоступны онлайн сегодня. Есть большой выбор игровых машин, в том числе видеопокер, покер со жизненными концертах, блэкджек, игра и всякое разное. Забава примитивна […]

Modi Cabinet Meeting / આજે કેબિનેટમાં લેવાયા છે મોટા નિર્ણયો ગામડા, ખેડૂત અને વીજળી

પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ અને આર્થિક બાબતો (CCEA) પરની કેબિનેટ સમિતિની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. મોદી સરકારે સામાન્ય લોકોના હિતમાં ઘણા મોટા નિર્ણયો લીધા છે. આ બેઠકમાં વીજ વિતરણ સુધારણા અને 3.03 લાખ કરોડ રૂપિયાને પણ મંજૂરી આપવામાં આવી છે, અને પાવર વિતરણ સુધારણાને મંજૂરી આપવામાં આવી હતી. સુધારણા સાથે, આખા દેશમાં 24 […]

BIG NEWS / સીએમ રૂપાણીના અધ્યક્ષતામાં મહત્વનો નિર્ણય, તમામ મંત્રીઓને આ આદેશ આપ્યો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં સીએમ રૂપાણીએ તમામ મંત્રીઓને બંને જિલ્લાના પ્રવાસની સૂચના આપી છે. પ્રભારી જિલ્લા સિવાયના અન્ય જિલ્લાઓની સ્થિતિ જાણવા મંત્રીઓને સૂચના આપવામાં આવી છે. તમામ મંત્રીઓએ જિલ્લામાં જવું પડશે અને લોકોની સમસ્યાઓ વિશે માહિતી મેળવવી પડશે તમામ મંત્રીઓ જિલ્લામાં […]

પેટ્રોલ-ડીઝલ બાદ હવે દૂધ પણ થયું મોંઘુ, પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોના કારણે અમૂલે કર્યો 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો

પહેલી જુલાઈ એટલે કે ગુરૂવારથી અમૂલ દૂધ 2 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ જશે. આવતીકાલથી જ દેશના તમામ રાજ્યોમાં નવા રેટથી અમૂલ દૂધ મળશે. અમૂલની તમામ મિલ્ક પ્રોડક્ટ અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાજા, અમૂલ ટી-સ્પેશિયલ, અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમમાં 2 રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી વધારો થશે. મતલબ કે પહેલી જુલાઈથી દિલ્હી, એનસીઆર, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ […]

જૂનાગઢનાં ભિયાળ ગામે સિંહોના હુમલામાં 28 ઘેટાં-બકરાંનાં મોત, ગ્રામજનોમાં ભયનો માહોલ

મોડી રાત્રે જુનાગઢ તાલુકાના ભિયાળ ગામે ચાર સિંહ સિંહણે વાડામાં બાંધેલા ઘેટા અને બકરા પર હુમલો કર્યો હતો. જેમાં 28 ઘેટાં-બકરા માર્યા ગયા હતા. જ્યારે 13 ને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાથી ગામ લોકોમાં ભય ફેલાયો હતો. આ અંગેની વધુ વિગત મુજબ જુનાગઢ તાલુકાના ગિરનાર જંગલ નજીક ભિયાળ ગામની આસપાસ અવાર નવાર સિંહો ફરતા હોય […]

કોરોનાથી થયેલા મૃત્યુનું વળતર આપવું જ પડશે,SCનો નિર્દેશ

સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વનો નિર્ણય સંભળાવતા નિર્દેશ આપ્યો છે કે, જેમના મૃત્યુ કોરોનાના કારણે થયા છે તેમના પરિવારને સરકાર વળતર આપે. જોકે આ વળતર કેટલું હોવું જોઈએ તે સરકારે પોતાને જ નક્કી કરવાનું રહેશે. સુપ્રીમ કોર્ટે એમ પણ સ્વીકાર્યું હતું કે, કોવિડના કારણે થયેલા મૃત્યુ સામે 4 લાખ રૂપિયાનું વળતર ન આપી શકાય. જોકે […]

દુ:ખદ / ગુજરાતના પૂર્વ ડીજી તીર્થરાજનું હાર્ટ એટેકથી મોત, પોલીસબેડામાં ભારે શોક

90 ના દાયકામાં પોરબંદરમાં ગેંગવોરને નિયંત્રિત કરીને કાયદો અને વ્યવસ્થા લાઇન પર લાવનાર ગુજરાતના નિવૃત્ત આઈપીએસ( IPS) અધિકારી અને પૂર્વ પોલીસ વડા (DG) તીર્થરાજનું આજે વહેલી સવારે નિધન થયું છે. નિવૃત્ત આઈપીએસ( IPS) તીર્થરાજ ગુજરાત કેડરના 1984 બેચના અધિકારી હતા. આઈપીએસ( IPS) લોબી 62 વર્ષની વયે તેમના અવસાનથી સ્તબ્ધ થઈ ગઈ છે. તે અમદાવાદમાં રહેતા […]

ગુજરાતના ઉભરતા ન્યુઝ પ્લેટફોર્મમાં કામ કરવાની ઉત્તમ તક 

       ગુજરાતના ઉભરતા ન્યુઝ પ્લેટફોર્મમાં કામ કરવાની ઉત્તમ તક                              ગુજરાતના દરેક જીલ્લામાં નીમવાના છે બ્યુરો ચીફ/ રિપોર્ટર ટીમ  માર્કેટિંગ ટીમ    આજે જ સંપર્ક કરો  8401945086,8866128896 પર

Verified by MonsterInsights