સુરતઃ મહુવાના કુમકોતર ગામે એક જ પરિવારના 5 સભ્યો અંબિકા નદીમાં ડૂબ્યા

સુરતઃમહુવાના કુમકોતર ગામની સીમમાં જોરાવરપીરની દરગાહ આગળ અંબિકા નદીમાં એક જ પરિવારના પાંચ સભ્યો ડૂબી ગયા છે. અત્યાર સુધીમાં બે વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે ત્રણ મૃતદેહોની શોધખોળ ચાલુ છે. સ્થાનિક લોકોને નદીમાંથી બે મહિલાના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે હજુ બે મહિલા એક પુરુષની શોધખોળ ચાલુ છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સુરતનો એક પરિવાર […]

સુપરટેક એમેરાલ્ડ મામલો:નોઈડાના 40 માળના ટ્વિન ટાવરને તોડી પાડવા સુપ્રીમનો આદેશ

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે નોઈડા સ્થિત સુપરટેક એમેરાલ્ડની 40 માળની ટ્વિન બિલ્ડિંગ ત્રણ મહિનામાં તોડી પાડવાનો આદેશો આપ્યો છે. જસ્ટિસ ચંદ્રચૂડે ચુકાદો સંભળાવતા કહ્યું કે, આ કેસ નોઈડા ઓથોરિટી અને ડેવલપર વચ્ચેની મિલીભગતનું પરિણામ છે. આ મામલામાં રીતસર બિલ્ડીંગ પ્લાનિંગના નિયમોનું ઉલ્લંઘન થયું છે. નોઈડા ઓથોરિટીએ આ પ્લાન અંગે કોઈ જાહેરાત પણ નથી કરી. તેવામાં […]

અમદાવાદ:વસ્ત્રાલમાં મોડી રાતે યુવકની થઇ ઘાતકી હત્યા

અમદાવાદ:પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ અમરનાથ સોસાયટીના ગેટ નજીક ગત મોડી રાત્રે એક યુવકને અદાવત રાખી ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મોડી રાતે આરોપીઓએ યુવકને સોસાયટીના ગેટ આગળ બોલાવી રહેંશી નાખતા ચકચાર મચી ગઇ હતી. આ મામલે રામોલ પોલીસે ત્રણ આરોપીઓ સામે હત્યાનો […]

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં 11નાં મોત, 8 લોકોએ ઘટનાસ્થળ પર દમ તોડ્યો

રાજસ્થાન:બિકાનેર-જોધપુર હાઇવે પર નોખા નાગૌર વચ્ચે ગામ શ્રી બાલાજી પાસે એક ક્રુઝર કાર અને ટ્રેલર જબરદસ્ત આમને-સામને ટકરાયા હતા. આ અકસ્માતમાં કુલ 11 લોકોના મોત થયા છે જે પૈકી 8 લોકોએ ઘટનાસ્થળ પર દમ તોડ્યો હતો અને જ્યારે અન્ય ત્રણ ઘાયલો નોખા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકો મધ્યપ્રદેશના […]

ગુજરાતમાં દુષ્કાળના ભણકારા વચ્ચે આગામી 5 દિવસ રહેશે મેઘો મહેરબાન

અમદાવાદ સહિત ગુજરાતભરમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા ગયા છે જોકે, ગઈ કાલે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ વરસતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજથી ત્રણ સપ્ટેંબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જે પ્રમાણે કાલે સૌરાષ્ટ્ર- કચ્છમાં ભારે વરસાદ રહેશે. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં […]

સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં પ્રથમ વખત ત્રણ મહિલા જજ સહિત એક સાથે નવ જજે લીધા શપથ

સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં જ નિયુક્ત 9 નવા જજને CJI એન વી રમણે શપથ અપાવ્યા. આ પહેલો અવસર છે જ્યારે આટલી મોટો શપથ સમારોહ યોજાયા. નવ નવા જજમાં ત્રણ મહિલા જજ સામેલ છે. સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આવુ પ્રથમવાર બનશે જ્યારે નવ જજોને એક સાથે શપથ લીધા સામાન્ય રીતે નવા ન્યાયાધીશોને કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા શપથ લે […]

‘તું પણ આયેશા જેમ વિડિયો બનાવ અને આપઘાત કરી લે’ પતિના આ શબ્દો સાંભળીને પરવીન હચમચી ગઈ, જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદ:, અમદાવાદ શહેરના શાહપુર પોલીસ સ્ટેશનમાં પરવીન ( નામ બદલ્યું છે)ના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ કાસમ ( નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્ન બાદ પરવીન સાસરે ગઈ ત્યારથી તેને વધુ ભણેલી હોવાથી નોકરી કરવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું. પરણીને સાસરીમાં ગયા બાદ પરવીન જેમતેમ કરીને પોતાના દિવસો કાઢતી હતી. જ્યારે ઘરમાં કોઈ […]

UPમાં મહિલા કોન્સ્ટેબલની જાહેરમાં કરાઈ છેડતી, આરોપીને ટોક્યો તો સળિયા વડે કર્યો હુમલો

યુપીની રાજધાની લખનૌમાં ડ્યુટી કરી રહેલી મહિલા કોન્સ્ટેબલની સરેઆમ છેડતી બાદ તેના પર હુમલો કરવાની ચોંકાવનારી ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે મહિલા કોન્સ્ટેબલ ડ્યુટીના ભાગરુપે સ્કૂટી પર પસાર થઈ રહી હતી ત્યારે આરોપી યુવક પ્રભાત સિંહે તેને જોઈને અભદ્ર કોમેન્ટ કરી હતી. મહિલા કોન્સ્ટેબલે આ યુવકને અટકાવીને આ પ્રકારની કોમેન્ટ કરવા માટે કારણ પૂછતા […]

SENSEX 57000 અને NIFTY 16950ને પાર,રેકોર્ડ સ્તરે ખુલ્યું બજાર

આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારો સતત બીજા દિવસે રેકોર્ડ ઉંચાઈએ ખુલ્યા હતા. આજે સેન્સેક્સ 56,995.15 પાર કારોબાર શરૂ કર્યો અને ગણતરીના સમયમાં 57000 ના પડાવને પર કરી લીધી હતો. ઇન્ડેક્સ હાલમાં 57,064.73 ની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. નિફ્ટી પણ 16,947 પર ખુલ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના આ ઇન્ડેકસે 16,978.50 સુધી ઉપલું સ્તરે […]

Betwinner Betwinner Giriş Adresi Betwinner Güncel Giriş 2021

Betwinner Giriş, Erişim Ve Kayıt 2022 İçerik Betwinner Win Games Betwinner Slot Oyunları Kolay Mı? Betwinner Kayıt Prosedürü Nasıl İşliyor? Betwinner Üyeliği Ve Güncel Giriş Adresi Betwinner Üyelik & Giriş Adresi İle İlgili Her Şey Detaylı Betwinner Yeni Giriş Rehberi Betwinner Mobil Uygulama Ile Kayıt Olunur Mu? Betwinner Bonus Olanakları Şirketinde Yeni Giriş Oluşturuluyor Betwinner […]

You cannot copy content of this page

Verified by MonsterInsights