રાજ્યભરમાં ખેડૂતોને ગુણવત્તા યુક્ત ખાતર-બિયારણ અને દવા મળી રહે તે માટે સ્ટેટ લેવલની ૧૯ ટીમ દ્વારા બે દિવસ માટે ખાસ સઘન ચકાસણી ઝુંબેશ

રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી દ્વિ-દિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.આ હેતુસર સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએથી ૩૯ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. રાજ્ય સરકારે આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા તા. ૨૩-૦૫-૨૦૨૪ થી સ્ટેટ લેવલની ૧૯ સ્ક્વોડ દ્વારા […]

ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વે આઈ.ટી.આઇ ખાતે વનબંધુ કલ્યાણ યોજના સમાજ શિક્ષણ શિબિર નો કાર્યક્રમ યોજાયો.

તા.૧૩.૦૩.૨૦૨૪ દાહોદ જિલ્લાનાં ફતેપુરા તાલુકામાં કરોડિયા પૂર્વે આઈ. ટી. આઈ ખાતે આજ રોજ આપણા આદિજાતિ મદદનીશ અધિકારીશ્રી સાહેબનાં અને તાલુકાનાં હોદેદારીનાં હસ્તે આજનો આ કાર્યક્રમ વનબંધુ કલ્યાણ યોજના કમીશનરશ્રી આદિજાતિ વિકાસ ગુ. રા. ગાંધીનગર પ્રેરીત સમાજ શિક્ષણ શિબિરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.   આજના કાર્યક્રમમાં મદદનીશ અધિકારીશ્રી અને બીજા મહા અનુભવો અને સંસ્થાનાં  કર્મચારીઓ અને […]

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, જો ખેતરમાં ટ્રાન્સમિશન ટાવર હશે તો જંત્રીના 200% લેખે અપાશે વળતર

ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાને રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઈન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતી વખતે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન સામે રાજ્યના સરકારના પ્રવર્તમાન જંત્રી દરોના 200 ટકા લેખે વળતર ચૂકવાશે. જેમાં સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10 ટકા લેખે વધારો […]

ગુજરાતના ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી માટે રાજ્ય સરકાર આપે છે વિશેષ સહાય : કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ

  રાજ્યના ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી માટે રાજ્ય સરકાર આપે છે વિશેષ સહાય : કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ   વર્ષ-૨૦૨૨-૨૩માં આ યોજના હેઠળ બનાસકાંઠામાં રૂ.૧.૪૬ કરોડથી વધુ અને પાટણમાં રૂ.૧.૫૪ કરોડથી વધુ રકમની સહાય ચૂકવાઇ   બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ […]

Verified by MonsterInsights